________________
પ્રાચીન શીલકથાઓ તેઓએ કહ્યું? હાથી માટે લડવાની જરૂર નથી. કુરુ રાજા માટે દાનેશરી છે. તે દાન કરવા બેસે, ત્યારે બ્રાહ્મણે. તેની પાસેથી જે માગે તે વસ્તુ રાજા આપી દે છે. ' રાજાએ આઠ સગુણ બ્રાહ્મણોને કુરુરાજ પાસે હાથી માગવા મોકલ્યા.
પરંતુ હાથી આવવા છતાં વરસાદ ન વરસ્યું. રાજાએ બીજા વૃદ્ધોને પૂછ્યું: હવે શું કરવું?
' તેઓએ કહ્યુંઃ કુરુઓને રાજા પિતાના કુળમાં ચાલતા. આવેલા પાંચ કુરુધર્મો બરાબર પાળે છે, તેને પુણ્યથી કુરુ દેશમાં નિયમિત વરસાદ વરસે છે. હાથીનું સત તે કેટલું હેય? માટે હાથીને બદલે તે રાજાને કુરુધર્મ માગે.
રાજાએ બ્રાહ્મણે અને દરબારીઓ સાથે કુરુ રાજાને રાજહાથી પાછા મોકલાવ્યું, અને પિતા તરફથી કહાવ્યું કે,
હાથીને પ્રતાપે વરસાદ વરસશે એમ માની, મેં આ હાથી તમારી પાસેથી દાનમાં મંગાવરાવ્યું હતું; પરંતુ વરસાદ તે ન વરસ્ય. હવે મેં સાંભળ્યું છે કે, તમે જે પાંચ કુરુધર્મ પાળે છે, તેને પ્રતાપે જ તમારા રાજ્યમાં વરસાદ વરસે છે. તે તમે આ સેનાની પાટી ઉપર એ કુરુધર્મ મને લખાવી લે. એટલે હું પણ તે પાળું અને મારી પ્રજા સુખી થાય.”
બ્રાહ્મણોએ અને દરબારીઓએ કુરુરાજ પાસે જઈ એ સંદેશ કર્યો અને કુરુધર્મ મા.
કુરુરાજે ચિંતામાં પડી જઈને કહ્યું: “હું કુરુધર્મ પાળતું હતું એ વાત ખરી છે, પણ મારે હાથે હાલમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org