________________
૧૦
માવજત રાજાના યજ્ઞ
પ્રાચીન કાળમાં મહાવિજત નામે એક માટા રાજા થઈ ગયે. તે એક દિવસ એકાંતમાં બેઠા હતા, ત્યારે તેના મનમાં એવા વિચાર આન્યા કે, મારી પાસે પુષ્કળ સપત્તિ છે; તેને જો હું એક મેાટા યજ્ઞ કરવામાં વાપરું, તે પરલેાકમાં મારું ભલું થાય. આ વિચાર તેણે પેાતાના પુરાહિતને જણાવ્યા અને પૂછ્યું કે, કેવા યજ્ઞ કરીએ તે પરલેાકમાં મારું વધારેમાં વધારે ભલું થાય ?
:
પુરહિત આલ્યે હૈ મહારાજ ! હાલમાં આપના રાજ્યમાં શાંતિ નથી; ગામ અને શહેશ લૂંટાઈ જાય છે; તથા લાકાને ચારાને ભારે ઉપદ્રવ છે. આવી સ્થિતિમાં આપ યજ્ઞ કરશેા, તેા તેનાથી તમારું ભલું નહીં થાય.
“ આપને એમ લાગશે કે, ફ્રાંસી દીધાથી, તુર ંગમાં નાખવાથી, તિરસ્કાર કરવાથી, કે દેશનિકાલ કરવાથી ચારેને! દાખસ્ત થઈ જશે. પરંતુ એવા ઉપાયાથી ચારાના પૂરેપૂરા અંદોબસ્ત નહીં જ થાય. તેથી તા તે થાડા દૂર જઈને ફ્રી તેાફાન ઊભાં કરશે.
૮ એ તાક્ાના દૂર કરવાના ખરા ઉપાયા આ પ્રમાણે છે: આપના રાજ્યમાં જે ખેતી કરવા ઇચ્છે છે, તેમને આપ ખી આપે; જેએ વેપાર કરવા ઇચ્છે છે, તેમને મૂડી
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org