SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપદેશની રીત ક બુદ્ધ — અને જો તે તારા ઉપર હાથ ઉપાડશે તે ? પૂર્ણ — તે મને તેઓએ પથ્થરથી માર્યાં નહિ માટે તેઓ સારા જ છે, એમ હું સમજીશ. તને પથ્થર મારશે તે ? પર તેઓએ દડપ્રહાર નથી કર્યાં, - બુદ્ધ — અને તે પૂર્ણ —તા મારા તેથી તેઓ ઘણા સારા છે, એમ હું માનીશ. બુદ્ધ — અને તેઓ દડપ્રહાર કરશે તે છુ પૂર્ણ — તા તેઓએ શસ્ત્રપ્રહાર નથી કર્યાં, તેથી તેઓ ઘણા સારા છે, એમ હું માનીશ. બુદ્ધ — અને તે શસ્ત્રપ્રહાર કરશે તે ? પૂર્ણ તે મને તેમણે ઠાર માર્યાં નથી, તેથી તેએ ઘણા સારા છે, એમ હું માનીશ. યુદ્ધે અને તેઓ તને ઠાર મારશે તા ? - પૂ— હે ભગવન્ ! આ શરીરથી કંટાળીને ઘણા લેાકેા આપઘાત કરે છે. સુનાપરતના રહેવાસીએ મારા એવા શરીરને નાશ કર્યાં, તેમાં તેમણે મારા ઉપર ઉપકાર કર્યાં છે, અને તેથી તેઓ સારા જ છે, એમ હું ત્યારે પણ માનીશ. મુદ્ધે - શામાશ! પૂર્ણ, શાખાશ ! તું જરૂર સુનાપરતના લેાકાને ધર્મોપદેશ કરવાને ચેાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004994
Book TitlePrachin Shilkathao
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy