________________
૨૪૮
ઢાળ-૭ : ગાથા-૯-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જીવદ્રવ્યો પુદ્ગલ દ્રવ્યનો ઉપચાર, ૧. . ૭-૬ /
ભાવલેશ્યા આત્માનો અરૂપી ગુણ છછે, તેહનઈ-જે કૃષ્ણ-નીલાદિક કહિ છો, તે કૃષ્ણાદિ પુદ્ગલ દ્રવ્યના ગુણનો ઉપચાર કીજ છો, એ આત્મગુણઈ પુદ્ગલગુણનો ઉપચાર જાણવો, ૨. / ૭-૭ છે.
પર્યાયઈ-હય ગય પ્રમુખ આત્મદ્રવ્યના અસમાન જાતીય દ્રવ્ય પર્યાય, તેહનઈ-બંધ કહિછે છો, તે આત્મપર્યાય ઉપરિ પુદ્ગલપર્યાય જે સ્કંધ, તેહનો ઉપચાર કરીનઈ, ૩. / ૭-૮ || દ્રવ્યો ગુણઉપચાર, વળી પર્યાયનો “ગૌર” “દેહ” “હું” બોલતાં એ ૭૯ ગુણઈ દ્રવ્ય ઉપચાર, પર્યાયે દ્રવ્યનો “ગૌર દેહ” જિમ-આતમાં એ // ૭-૧૦ | ગુણિ પક્ઝવ ઉપચાર, ગુણનો પજવઈ !
- જિમ મતિ તનુ તનુ મતિ ગુણો એ ll૭-૧૧ || કચ્ચે મુજેપર:- “હું ગૌર” ઇમ બોલતાં “હું” . તે આત્મદ્રવ્ય, તિહાં “ગૌર” - તે પુદ્ગલનો ઉજવેલતાગુણ ઉપચરિઓ, ૪. “દળે પોપચાર?” જિમ - “હું દેહ” ઇમ
બોલિઈ, “હું” - તે આત્મદ્રવ્ય, તિહાં - “દેહ” તે પુદ્ગલદ્રવ્યનો - અસમાનજાતીય દ્રવ્યપર્યાય ઉપચરિઉં, ૫. || ૭-૯ છે. પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં હય-ગય વગેરેને સ્કંધરૂપે કહ્યા છે. આ જીવદ્રવ્યના પર્યાયમાં પુદ્ગલના પર્યાયનો ઉપચાર થયો. “આવશ્યક શ્રુત સ્કંધ' આ નામમાં રહેલા ‘સ્કંધ' ના નિક્ષેપ કરતી વખતે શ્રી અનુયોગદ્વારમાં આવું સૂત્ર છે -
से किं तं सचित्ते दव्वखंधे? २ अणेगविहे पण्णत्ते, तं जहा-हयखंधे गयखंधे किन्नरखंधे किंपुरिसखंधे महोरगखंधे गंधव्वखंधे उसभखंधे से तं सचित्ते दव्वखंधे ।। सू. ४७ ।।
આમાં હાથી-ઘોડાને સ્કંધરૂપે કહેલા છે એ સ્પષ્ટ છે. | ૯૫, ૯૬, ૯૭ |
ગાથાર્થ ઃ (૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર... જેમકે હું ગોરો. (૫) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર.. જેમકે હું દેહ.. (૬) ગુણમાં દ્રવ્યનો ઉપચાર. જેમકે ગોરો તે આત્મા (૭) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર... જેમકે દેહ તે આત્મા.. (2) ગુણમાં પર્યાયનો ઉપચાર... જેમકે મતિજ્ઞાન એ શરીર.... (૯) પર્યાયમાં ગુણનો ઉપચાર... જેમકે શરીર એ મતિજ્ઞાન || ૭-૯, ૧૦, ૧૧ //
વિવેચન : “હું ગોરો' આવું બોલાય છે તે દ્રવ્યમાં ગુણનો ઉપચાર છે. કારણ કે હું એ આત્મદ્રવ્ય છે. એમાં પુગલના ગૌરવર્ણરૂપ ગુણનો ઉપચાર કર્યો છે. ૪. “હું દેહ' આવું બોલાય છે તે દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર છે. કારણ કે “હું” એ આત્મદ્રવ્ય છે, અને દેહ એ પુદ્ગલ દ્રવ્યની એક ચોક્કસ અવસ્થારૂપ હોવાથી એના પર્યાયરૂપ છે. આમ, આત્મદ્રવ્યમાં અસમાનજાતીય દ્રવ્યના પર્યાયનો અહીં ઉપચાર છે. પ. “આ જે ગોરું દેખાય છે તે આત્મા છે' આમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org