________________
ઢાળ-દ : ગાથા-૯-૧૦
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ નૈયાયિક - ચરમક્રિયાÜસ ભલે નથી થયો... તત્તત્ક્ષણીયક્રિયાÜસ તો થયો જ છે ને ! એને નજરમાં રાખીને એ ભૂતપ્રત્યય વપરાયો છે, એમ સંગતિ કરીશું...
નૈગમનય - એટલે ચરમક્રિયાÜસને ભૂતપ્રત્યય જણાવે છે, એ વાત તો ન જ રહી
–
ને ! અને છઠ્ઠી ક્ષણે પંચમક્ષણીયક્રિયાધ્વંસને નજરમાં રાખીને ભૂતપ્રત્યય વપરાતો હોય તો એને નજરમાં રાખીને અપાક્ષત્ એવો પણ પ્રયોગ થવો જોઈએ ને !
એટલે આ બધી વાતો બરાબર નથી... વર્તમાન આરોપ નૈગમનય માનવો જ ભલો ઉચિત તર્કસંગત છે.
૨૩૦
=
=
શંકા - થોડા ગંધાઈ ગયા છે... ને થોડા રંધાઈ રહ્યા છે...' આ પરિસ્થિતિ છે.... એમાં જે અંશે સંધાઈ ગયા છે... અર્થાત્ રંધાવાની ક્રિયા અતીત થઈ ગઈ છે... એ ક્રિયાને પણ જાણે કે હજુ થઈ રહી હોય એમ વર્તમાનતાનો આરોપ કરીને (અર્થાત્ થોડા રંધાઈ રહ્યા છે.. એને મહત્ત્વ આપી... રંધાઈ ગયા છે એમાં પણ રંધાઈ રહ્યા છે એ રીતે આરોપ કરી) બધા માટે સાધારણ રીતે પતિ ‘રંધાઈ રહ્યા છે’ એમ વાક્યપ્રયોગ કરો છો... તો એના બદલે ઊંધું કરો ને... રંધાઈ રહ્યા છે એનો પણ ‘રૂંધાઈ ગયા છે' એમાં જ આરોપ કરી બધા માટે અપક્ષીત્ રુંધાઈ ગયા છે... આવો જ પ્રયોગ કરો ને ! આવો પ્રયોગ કેમ નથી થતો ?
સમાધાન
આરોપ આડેધડ થતા હોતા નથી... પણ જેવી આરોપસામગ્રી હોય એ પ્રમાણે આરોપ થાય છે...
શંકા
આ આરોપ સામગ્રી શું છે ?
સમાધાન - કંઈક વિશેષ અર્થની પ્રતીતિ કરાવવાનો અભિપ્રાય એ આરોપ સામગ્રી છે. જેમકે શૈત્ય-પાવનત્વની પ્રતીતિ કરાવવાનો અભિપ્રાય હોવાથી ગંગાતીરમાં ગંગાપ્રવાહનો આરોપ કરાય છે... મહાકલ્યાણભાજનત્વની પ્રતીતિ કરાવવા માટે આજના દિવાળી દિનમાં અતીત દિવાળી દિનનો આરોપ કરાય છે. પ્રસ્તુતમાં ભાત થોડે ઘણે અંશે સંધાઈ ગયા છે... પણ એટલા માત્રથી કાંઈ ખાવા યોગ્ય બની ગયા નથી... એટલે બુભુક્ષુને - ‘ભાઈ ! ધીરજ રાખ... હજુ તો ભાત રાંધે છે...' આવું જણાવવાનો અભિપ્રાય છે... એટલે, ‘રંધાઈ રહ્યા છે'નો ‘ધંધાઈ ગયા છે'માં આરોપ કરવાના બદલે ઊંધો આરોપ કરીને અપાક્ષીત્ રંધાઈ ગયા છે એમ કહેવામાં આવે તો તો એ તરત ખાવા માંગી જ લે... ને ધીરજ રખાવવાનો અભિપ્રાય સફળ ન થઈ શકે... માટે ઊંધો આરોપ કરીને અપાક્ષીદ્ પ્રયોગ થઈ શકતો નથી, પતિ એવો જ પ્રયોગ થાય છે.
-
શંકા તમે કહો છો કે અતીતક્રિયામાં વર્તમાનનો આરોપ થઈ શકે છે, પણ વર્તમાનક્રિયામાં અતીતનો આરોપ થઈ શકતો નથી, ને તેથી ભૂતપ્રત્યવાળો અવાક્ષીત પ્રયોગ થઈ શકતો નથી. પણ યિમાાં તમ, જમાલિના દૃષ્ટાંતમાં સંસ્તીર્યમાં સંસ્કૃતમ્... આ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org