________________
૨૦૮
ઢાળ-૫ : ગાથા-૧૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ भेए सादि संबंधं, गुणगुणियाईहिं कुणइ जो दव्वे । सो वि असुद्धो दिट्ठो, सहियो सो भेय कप्पेण ।। १९५ ।। णिस्सेससहावाणं, अण्णयरूवेण सव्वदव्वेहिं । विवहावं णहि जो सो अण्णयदव्वत्थिओ भणिओ ।। १९६ ।। सद्दव्वादिचउक्के, संतं दव्वं खु गेण्हए जो हु । णियदव्वादिसु गाही, से इयरो होइ विवरीओ ।। १९७ ।। गेण्हइ दव्वसहावं, असुद्धसुद्धोवयारपरिचत्तं । સો પરમભાવITદી, નાયબ્બો સિદ્ધામેળ | ૨૧૮ | ૭૩ ||
પાંચમી ઢાળ પૂર્ણ થઈ.
શબ્દનય..કાલાદિભેદે અર્થભેદ જે માને છે તે નીચે મુજબ(૧) કાળભેદ : વમૂવ ભવતિ ભવિષ્યતિ સુકા મેરુપર્વત હતો, છે અને
રહેશે. આવા વાક્યપ્રયોગમાં, ભૂતકાલીન-વર્તમાન અને ભાવી મેરુ અલગ
અલગ છે. (૨) કારકભેદ : વતિ કુષ્પ, જયતે શ્મ: આ બેમાં, પ્રથમવાક્યમાં
દ્વિતીયાન્ત “કુંભ'પદવાચ્ય પદાર્થ અને બીજાવાક્યમાં પ્રથમાન્ત કુંભ'પદવાણ્ય
પદાર્થ ભિન્ન-ભિન્ન છે. (૩) લિંગભેદ : તદ:, તટી, ત૮ આ ત્રણે ભિન્ન-ભિન્ન લિંગી તટ શબ્દના |
વાચ્યાર્થ જુદા-જુદા છે. (૪) વચનભેદ : તા: ત્રત્રમ્ | બહુવચનાન “દારા'પદવાણ્યપદાર્થ અને |
એકવચનાત્ત ક્લત્રપદવાણ્યપદાર્થ એક નથી. (૫) પુરુષભેદ : યાણિ , યાતિ ભવાન ! પુરુષભેદ હોવાથી
દ્વિતીય પુરુષકર્તા અને તૃતીય પુરુષકર્તા એક ન હોય શકે. (૬) ઉપસર્ગભેદ : 7િ8-૩મતિષ્ઠરે છે આ બે ક્રિયાપદ જુદા-જુદા અર્થને
ધ્વનિત કરે છે, કારણ કે ઉપસર્ગ જુદા-જુદા લાગ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org