________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧
૧૭૫ સ્થાનિ જે માટે ૨ વૃત્તિ પણ માની છઇ. ઇહાં પણિ મુખ્ય અમુખ્યપણાં, અનંતધર્માત્મક વસ્તુ જણાવવાનાં પ્રયોજનઈ એક નય, શબ્દની ૨ વૃત્તિ માનતાં વિરોધ નથી. અથવા નયાત્મકશાસ્ત્ર ક્રમિકવાક્યદ્રયઈ પણિ એ અર્થ જણાવિધ અથવા “લવો શાબ્દિ વોઇ વૃત્તિથી અર્થ લઈ શકાય નહીં.” આવો કોઈ નિયમ નથી. કારણ કે કાયાં મસ્જોષી (= ગંગામાં માછલો અને વાડો છે) આવા વાક્યપ્રયોગ વખતે ગંગાપદના બન્ને વૃત્તિથી મળતા અર્થ લેવામાં આવે છે. આશય એ છે કે ગંગા પદનો માત્ર શક્યાર્થ ગંગાપ્રવાહ લઈએ તો એમાં ગાયોનો વાડો હોવો અસંભવિત છે. જો માત્ર લક્ષ્યાર્થ ગંગાતીર લઈએ તો એમાં માછલો ન સંભવી શકે. એટલે આવા વાક્યનો અર્થ ‘ગંગાનદીમાં માછલો છે અને ગંગાકાંઠે ગાયોનો વાડો છે' એવો અર્થ કરાય છે... અર્થાત્ “ ક્લા' શબ્દનો શક્તિથી ગંગાનદી અર્થ પણ લેવાય છે અને લક્ષણાથી ગંગાતી અર્થ પણ લેવાય છે. આમ બન્ને વૃત્તિથી મળતા અર્થ લેવાય છે... માટે “એકદા વૃત્તિય ન હોય” આવો નિયમ ઊભો રહી શકતો નથી.
પ્રસ્તુતમાં પણ, મુખ્ય અને અમુખ્ય (= ગૌણ) પણે અનંતધર્માત્મક વસ્તુને જણાવવાનું પ્રયોજન હોવાથી એક નય શબ્દની બન્ને વૃત્તિ માને તો વિરોધ નથી = કોઈ દોષ નથી.
શંકા - વૃિત્તિ : શબ્દ: સંસ્કૃવાર્થ જયતિ.... (અર્થાત્ એક વાર બોલાયેલો શબ્દ એક જ વાર અર્થને જણાવે છે) આવો નિયમ છે... એટલે, “ઘટાદિ પદ એકવાર બોલાયેલું હોય ને એ એના દ્રવ્યને શક્તિથી જણાવી દે તો પછી બીજીવાર ‘પર્યાયરૂપ અર્થને એ જણાવી શકતો નથી.
સમાધાન - તો પછી ક્યાં મરાપોપ વાક્યપ્રયોગ સ્થળે શું કરશો..? કારણ કે ત્યાં પણ ગંગા શબ્દ એક જ વાર બોલાયેલો છે, એટલે જો એ મત્સ્ય માટે ગંગાનદી એવો અર્થ જણાવી દેશે તો પછી ઘોષ માટે ગંગાતાર એવો અર્થ જણાવી નહીં શકે.
શંકા - Tયાં મસ્જો આવા સ્થળે અમે ‘ગંગાપદની અનુવૃત્તિ કરીશું અને તેથી “રાયાં મીઃ દ્વાયાં પોષ:' આ રીતે બે વાક્ય બનાવીને, બે વાર “ગંગા પદ લઈને એકવાર ગંગાપ્રવાહ અને બીજીવાર ગંગાતીર એવો અર્થ લઈશું... માટે કોઈ નિયમભંગ નહીં થાય...
સમાધાન - અથવા નયાત્મકશાસ્ત્રઇ... અમે પણ ક્રમિક બે વાક્ય લઈશું. નયાત્મક શાસ્ત્ર ક્રમિક બે વાક્ય પણ એ અર્થને જણાવે છે. અર્થાત્ અમે પણ ‘ઘટાદિ' પદની અનુવૃત્તિ કરીશું... અર્થાત્ : ઉમ્ ? ઇટો ગુપયામિત્ર મૃદ્રવ્યમ્... આમ એક વાક્ય કહીશું... ને પછી લક્ષણાથી ધટો દ્રવ્યમત્રનુવાદ્રિપર્યાયમયઃ એમ બીજું વાક્ય કહીશું - પર્યાયાર્થિકનયનો વિચાર હોય ત્યારે, શક્તિથી પટો દ્રવ્યમવુઘીવાદ્રિપર્યાયમયઃ આવો અર્થ લઈશું... ને પછી બીજું વાક્ય લક્ષણાથી ધટો ગુuપયામામૃદ્રવ્યરૂપ: આવો અર્થ જણાવશે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org