________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧૩
૧૬૫
અલગ-અલગ પદ છે.. ને એનાથી વિક્ષિત પ્રયોજન સરી શકે એમ છે કે નહીં? એનો વિચાર છે... ‘વૃત્ત’પદ્મવાવ્યોઽસ્તિ? ‘રત્ન'પવવાયોઽસ્તિ ? માટે બન્નેને સ્વતંત્ર પ્રશ્ન તરીકે લઈ શકાય છે ને તેથી પ્રથમ-દ્વિતીય ભંગમાં એનો સમાવેશ થઈ જતો હોવાથી નવો સ્વતંત્ર ભંગ માનવાનો રહેતો નથી.
શંકા - છતાં, અર્થપર્યાયમાં જેમ ત્રીજા ભંગમાં વૃત્તરક્તઘટનો અખંડ વિચાર યુગપત્ છે અને ઘડો વૃતરક્ત છે ? એવા પ્રશ્નના જવાબમાં સ્થાવાત્ત્વ એવ એમ કહેવાય છે... એમ વ્યંજનપર્યાયમાં પણ ‘વૃત્ત' પદ એક જ લેવાથી (વૃત્ત અને રક્ત પદને અલગઅલગ ન લેવાથી) પ્રશ્ન આવો બનશે કે વૃત્તાપવાવ્યોઽસ્તિ 7 વા?... ને એના જવાબનો કાંઈ પ્રથમ-બીજા ભંગમાં સમાવેશ કરી શકાવાનો નથી, કારણ કે બે પદ અલગ
અલગ નથી, એક અખંડપદ છે... એટલે, વૃત્તત્વ હોવાથી ને રક્તત્વ ન હોવાથી-યુગપત્ કહેવા માટે અર્થપર્યાયમાં જેમ સત્ત્વ-અસત્ત્વ કશું કહી શકાતું ન હોવાથી સ્યાદ્વાવ્ય એવ કહેવું પડેલું એમ પ્રસ્તુતમાં પણ અધિકૃત ઘડો ‘વૃત્ત’પદવાચ્ય છે, ‘રક્ત'પદવાચ્ય નથી... માટે ‘એ વૃત્તરક્તપદવાચ્ય છે કે નહીં ?' એ પ્રશ્નના જવાબમાં સ્થાવાત્ત્વ એવ એમ કહેવું જ પડશે ને? ને તો પછી ત્રીજો ભંગ કેમ નહીં મળે?
સમાધાન - ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજે આમાં વિરોધ દર્શાવ્યો છે. કારણ કે
એક બાજુ અવક્તવ્ય = અવાચ્ય કહેવું... ને એને જ શબ્દવિષય = વાચ્ય કહેવું એમાં વિરોધ હોવો સ્પષ્ટ છે જ. આમાં આશય એ છે કે જે ઘડો વૃત્તરક્ત છે જ એ અંગે આ પ્રશ્ન પૂછાયો હોય કે વૃત્તરોઽસ્તિ 7 વા ? તો વ્યંજનપર્યાયના સંદર્ભમાં એ પ્રશ્ન વૃત્તરòપવવાવ્યોઽસ્ત 7 વા ? આવો બને, ને એનો જવાબ સ્વાસ્યેવ વૃત્તાપાત્ત્વ: આવો આવે. એમ ધારો કે ચોરસ શ્યામઘટ અંગે આ પ્રશ્ન હોય તો વ્યંજનપર્યાયના સંદર્ભમાં એનો જવાબ સ્વાશાસ્ત્રેવ વૃત્તાપવવા: એવો આવે, કારણ કે ચોરસશ્યામઘડા માટે એ ‘પર’પર્યાયરૂપ છે. હવે આ જ રીતે વૃત્તશ્યામ ઘડા અંગે પ્રશ્ન હોય ત્યારે એનો જવાબ ‘સ્થાવાચ્ય એવ વૃત્તરત્ત્તપાત્ત્વ:' આવો જ આપવો પડે. એટલે કે પહેલાં ‘અવાચ્ય' કહેવું પડે ને પછી વાચ્ય કહેવું પડે જેમાં વિરોધ હોવો સ્પષ્ટ છે જ.
શંકા આમાં વિરોધ નથી. કારણ કે શાસ્ત્રોમાં ભાવો બે પ્રકારના કહ્યા છેઅભિલાપ્ય અને અનભિલાપ્ય... આમાં જે ભાવોને અભિલાપ્ય કહ્યા છે તે પણ છેવટે ‘અનભિલાપ્ય’ શબ્દથી અભિલાપ્ય છે જ ને. એવું જ પ્રસ્તુતમાં છે. સ્થાવાત્ત્વ એવ નો અર્થ યાત્‘અવાવ્ય 'પાત્ત્વ એવ એવો છે. એટલે ‘અવાચ્ય' પણ વાચ્ય હોવામાં કોઈ
વિરોધ નથી...
-
સમાધાન સ્વાદ્બવાવ્ય એવ આવા ભંગમાં અવાચ્ય પદ છે એનો અર્થ શું છે? એ વિચારવાથી આ શંકા ઊભી નહીં રહે... ‘અવાચ્ય' પદ ‘અવાચ્ય’પદવાચ્યતાને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org