________________
૧૧૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૬
पुरिसम्मि पुरिससद्दो, जम्माई मरणकालपजंतो ।
तस्स उ बालाईया, पज्जवभेया बहुवियप्पा ।। सम्मतौ ।। १,३२ ।। ४-५ ।। ધર્મભેદ જો અનુભવભાઈ, ધર્મિભેદ નવિ કહિઈ રે ! ભિન્નધર્મનો એક જ ધર્મી, જડ ચેતન પણિ લહિઈ રે ! ૪-૬ .
ટબો- ભેદ હોઈ, તિહાં અભેદ ન હોઈ જ. ભેદ વ્યાપ્યવૃત્તિ છઈ. તે માર્ટિ' એહવી પ્રાચીન નૈયાયિકની શંકા ટાલ છાં- “શ્યામો ર?' ઇહાં શ્યામત્વ રક્તત્વ ધર્મનો ભેદ - તરુણભાવે ભેદ અને દેવદત્તભાવે અભેદ છે. આ વાત વિના વિરોધ નિશ્ચિત કરો. કહ્યું જ છે કે – પુરુષ અંગે પુરુષ શબ્દ જન્મથી લઇને મરણકાલ પર્વત સમાન રીતે વપરાય છે. માટે દરેક અવસ્થામાં અભેદ છે.) અને તે પુરુષના બાળ વગેરે પર્યાયોના ભેદો ઘણા વિકલ્પવાળા હોય છે. IT ૪૫ ||
ગાથાર્થ - જ્યાં અનુભવથી ધર્મભેદ ભાસતો હોય ત્યાં પણ જો ધર્મીનો ભેદ ન જ કહીએ તો અને તેથી ભિન્ન ધર્મનો પણ એક જ ધર્મી કહીએ તો જડને ચેતનપણે પણ કહેવો પડે. || ૪-૬ //
વિવેચન - આ ઢાળની ચોથી ગાથામાં પુદ્ગલ અંગેના ભેદભેદના અનુભવ અંગે શ્યામો ન ર: પ્રતીતિ પરથી શ્યામઘટ કરતાં રક્તઘટનો ભેદ બતાવેલો.. ને પાછો ઘટરૂપે અભેદ બતાવેલો... ને એ રીતે ભેદ-અભેદ પુગલદ્રવ્યમાં અવિરોધે એકસાથે રહે છે એ પ્રત્યક્ષસિદ્ધ દર્શાવેલું... એ અંગે ભેદને વ્યાપ્યવૃત્તિ માનનાર પ્રાચીન નૈયાયિકની શંકા ટાળવા માટે આ ગાથા ગ્રન્થકારે કહેલ છે. પ્રાચીન તૈયાયિક સાથેની આ ચર્ચા જોઈએ.
પ્રા.નૈ. - જ્યાં ભેદ રહ્યો હોય ત્યાં અભેદ ન જ રહ્યો હોય. કારણ કે ભેદ વ્યાપ્યવૃત્તિ છે. અર્થાત્ પોતાના આધારને વ્યાપીને રહેનારો છે. પછી એ આધારમાં અભેદને રહેવાની જગ્યા જ છોડતો નથી. માટે ત્યાં અભેદ ન જ હોય.
જૈન - પણ એકબાજુ શ્યામો ન ર: બુદ્ધિ થાય છે. અર્થાત્ શ્યામઘટમાં રક્તઘટનો ભેદ જણાય છે. ને બીજી બાજુ સ વાય ધર્ટ: (પહેલાં જે શ્યામ હતો) તે જ આ (હાલ લાલ) ઘડો છે એવી પ્રત્યભિજ્ઞાથી બન્નેનો અભેદ પણ જણાય છે. માટે ભેદ-અભેદ બન્ને સાથે રહ્યા જ ને!
પ્રા.નૈ. - તમે જે પ્રત્યભિજ્ઞા કહો છો ને એને અનુસરીને બન્ને વચ્ચેનો અભેદ કહો છો એ તો અમને પણ માન્ય જ છે. પણ શ્યામો રજીદ્વારા શ્યામઘટ અને રક્તઘટ વચ્ચેનો ભેદ જે કહો છો તે બરાબર નથી. કારણ કે એ પ્રતીતિ ર મેકવાન શ્યામપટે: (કાળોઘડો રક્તઘડાના ભેદવાળો છે) એવો અર્થ નથી જણાવતી. પણ શ્યામવં ત્વમેવત્ (શ્યામપણું =
શ્યામવર્ણ રક્તપણાના = રક્તવર્ણના ભેદવાળું છે.) એવો અર્થ જણાવે છે... અર્થાત્ એ પ્રતીતિ ધર્મી એવા ઘટનો ભેદ નથી જણાવતી... પણ (ઘટના ભિન્નકાલીન) બે ધર્મોનો = શ્યામ7 - રક્તત્વનો ભેદ જણાવે છે. એટલે કે સ્થાન ન ર: આવા પ્રયોગમાં અર્થ મલ્વે ને જીવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org