SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરનું પ્રમાણ શું? ક્ષર એવા પ્રકૃતિતત્ત્વથી પર છે, અક્ષર એવા પુરુષથી ઉત્તમ છે, તેથી લોકમાં તથા વેદમાં તેને પુરુષોત્તમ કહ્યો છે.” - આ શ્લોકે આ ટૂંકા સૂત્રનું કાવ્યમાં ભાષ્ય છે. એ અને ગીતાના આ વિષયના બીજા કે આ સાથે વિચારવાથી આ સૂત્રનો અર્થ સમજવામાં રમૂજ પડશે. પ્રશ્ન અહીં એ છે કે, પરંતુ આવો ઈશ્વર છે એનું પ્રમાણુ શું? સૂત્રકાર આ વિચાર હવે પછીના સૂત્રમાં ૧૫– ૪૬ થાગ એટલે શું? (આગળ પાદ ૨, સૂ. ૩માં સમજાવવામાં આવનાર પાંચ) લેશે, * કુશળ-અકુશળ કર્મો અને તેમનાં ફળ, અને તેમને લઈને ચિત્તમાં બેસતી તેમના સંસ્કારોરૂપી વાસનાઓ – આ બધું જીવની વિભૂતિ છે. કેવળ ચેતનરૂપ એ જે પુરુષ તે આ બંધનથી છવભાવને પામે છે. તેમાં ઈશ્વર એ ખાસ પુરુષ છે કે, તે આ બંધનેથી સાય -ત્રણે કાળમાં અલગ અલિપ્ત કે અસ્પૃશ્ય છે. તેને કલેશ નથી, કમ નથી, તેનાં ફળ નથી, વાસનાઓ નથી. એટલે એને જન્મમરણાદિનાં કશાં બંધન નથી; -- કદી નહોતાં કે નથી કદી થવાનાં. આ સાદા સીધા અને ટુંકડા સૂત્રની વ્યાખ્યા ગીતાકારે અનેક લોકોમાં આપી છે. અધ્યાય પંદરમો આ વ્યાખ્યાને માટે ખાસ ગણાય. તેને પુરુષોત્તમ યોગ જ કહ્યો છે. ત્યાં “પુરુષવિશેષ પદને બદલે “પુરુષોત્તમ’ જેવું રૂપાળું પદ વાપર્યું છે, અને તેની સ્પષ્ટતા કરી છે કે, (અ. ૨૬, ૧૬-૮) “લેકમાં બે પ્રકારના પુરુષે છે–એક ક્ષર અને બીજો અક્ષર, ક્ષર પુરુષ તે આ ભૂતમાત્ર – આ સૃષ્ટિ છે; અને તેમાં જે તટસ્થ કુટસ્થ ભરમારૂપે છે તે બીજે અક્ષર પુરુષ છે. પરંતુ એમનાથી ઉત્તમ એવો એક પુરુષ છે જેને વરવર કહે છે. તે જ આ ત્રણે લેકને વ્યાપીને અચળરૂપે રહેલે ઈશ્વર છે. તે ઈશ્વરનું પ્રમાણ શું? જન્મ મરણ તથા જરા વગેરે દુઃખથી ત્રણે કાળમાં અલિપ્ત છે એવો જે ખાસ પુરુષ તે પુરુષોત્તમ કે ઈશ્વર છે; અને એનું પ્રણિધાન કરવાથી પણ યોગ સધાય છે, એ આપણે અગાઉ જેઈ આવ્યા. પણ પ્રશ્ન એ થાય કે, આ ખાસ પુરુષ છે એમ તમે શા ઉપરથી કહે છે ? એ તમારી એક તાર્કિક જરૂર પરથી કરેલી કલપના જ છે? કે એથી વધુ કાંઈ પ્રમાણ એ માટે છે? ૨૫ મું સૂત્ર આ શંકાનું નિવારણ કરે છે. તે આમ છેઃ तत्र निरतिशयं सर्वज्ञबीजम् ।। २५ ।। (તે પુરુષ-વિશેષ ઈશ્વરમાં સર્વજ્ઞતાનું બીજ નિરતિશય * અવિવા---1-વ-મમિનિસ: શr: , '૦૩ - અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ, અને અભિનિવેશ એ કલેશ છે. Jain Education International For Private & Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy