SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ એટલે શુ’? ७० તે હાય, તેા તેને માર્ગ આગળ ચાલે છે. તેને પણ પેલી સૂક્ષમ બુદ્ધિથી મળતી સમજ તા છેવટે આવી જ જાય છે. (જુએ ગીતા —વવામિ વ્રુદ્ધિયોગ તં યેન મામુયતિ તે। ૬૦૨૦-૧૦ તેમને પણ હું બુદ્ધિ આપું છું, જેથી પછી તેએ મને પામે છે. ') પરંતુ તે અનુભવ કે સહજ સ્ફુરણુ કે પ્રતીતિના ઉદય થતા જાય એ ઢબે. આ કને લઇ ને ઈશ્વરપ્રણિધાનમાં વધારે સફળતા છે, એમ કેટલીક વાર કહેવામાં આવે છે. એક રીતે એમ કહી શકાય; પણ એમાં બહુ તથ્ય નથી. કારણ કે, શ્રદ્ધા મામાં જડ બુતપરસ્તી અને ભલતા પ્રકારના ઉન્માદને મેહુ જામી શકે છે. મંદિરા, પૂજા ઇ॰, જે દશાએ આજે છે, તેને વિચાર કરીશું તે। આ સ્પષ્ટ થશે. એમ જ અભ્યાસવૈરાગ્યની અંદર પણ જડતા અને ક્રિયાઓના અધકૃપમાં પડવાના ભય છે જ. એ યુદ્ધકાળના અનેક સમાધિમાગે, કે જે જોઈને પરમ જિજ્ઞાસુ બુદ્ધને કાંઈ સાર્યાંક ન જણાયું ને તેથી, તે બધાંને ભેદી, પાછે પરમ માત્ર તેમને નવેસર શેાધવેા પડ્યો. એટલે, આ બે માર્ગમાં સરળ-અસરળને ન્યાયે વિચાર ન કરવા જોઈ એ. પર`તુ, અગાઉ આપણે એક જગાએ જોયું હતું એમ, તેમાં પ્રકૃતિભેદ અને રુચિભેદ પ્રમાણે સાધકે પસંદ કરવાનુ રહેલું છે, એમ માનવું. તીવ્ર જાગૃતિપરાયણુ અપ્રમત્ત જીવન બેઉમાં સરખું જ જોઈ એ છે. ઝીણવટભેર આખુ જ્ઞાનિવજ્ઞાન સમજાતું જાય અને આ વિશ્વના કોયડા ઊકલે, એ બાબતમાં મેડાવહેલાપણાને Jain Education International ઇશ્વરપ્રણિધાન ફેર પડે, એટલું જ. નિહ કે એક પદ્ધતિથી અમુક પંચાતમાંથી બચી જવાય છે ને બીજીથી નથી ખચાતું. માત્ર પંચાતને! કદાચ પ્રકાર બદલાતા હોય; બાકી રાગદ્વેષ, અજ્ઞાન કે મેાહુ કે મદ યા પ્રમાદનાં અંધારાં ઉલેચવાનુ તે સરખુ જ છે. ક એક છે અને તે એ કે, વૈરાગ્યસાધનમાં નિરાશર અવલ ખન છે, તેથી વૃદ્ધિની તીવ્રતા શરૂથી જોઈ એ; ભક્તિમાં માર અવલંબન છે, તેથી શ્રદ્ધાની તીવ્રતા શરૂમાં જોઈએ. એ પરથી એમ પણ નથી માનવાનું કે, પહેલામાં શ્રદ્ધાની જરૂર નથી કે બીજામાં બુદ્ધિની નથી. બેઉમાં તેમનું પ્રમાણ એછુંવત્તુ હોય અને તેમને પ્રકાર — સ્વભાવને રુચિ પ્રમાણે — જુદા લાગે છે એટલું જ. ૭૧ આથી કરીને કહી શકાય કે, બેઉ સાધનામાં જેવી સાધકની તીવ્રતા હશે તે પ્રમાણે તેની ફાવટ એછીવત્તી થશે. સૂત્રકાર આ વિષે પણ એ સૂત્રથી ચાખવટ કરે છે. ( સૂ. ૨૧, ૨૨.) આ સૂત્રેા વિષે વિચાર પછીના પ્રકરણમાં કરીશું. ૨૧-૫-'૪૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy