SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગ એટલે શુ? २०० "" ચેાજી છે. તે તે કહે છે, “ચેાગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર એ રત્નત્રય. ' આવી વ્યાપક વ્યાખ્યા આપીને હેમાચાર્યે તે ત્રૈકના જે અથ કર્યાં છે, તે જૈન પરપરા અનુસાર કર્યાં છે. તે આપણે છેડી દઈ એ. પણ એક સાદે વિચાર કરી જોતાં પણ એ વ્યાખ્યાની યાગ્યતા તેા તરત દેખાઈ આવે છે. જો આપણે, કેઇ પણ પ્રવૃત્તિ શા માટે કરવી જોઈએ, શું સમજીને કરવી જોઈ એ, એ ન જાણીએ, તે એ બરાબર ન જ કરી શકીએ. કાય માં પ્રયાણ કરવાની પહેલી જ શરત એ છે કે, તે વિષેનુ જ્ઞાન આપણને હાય. જીવન શું છે, જગત શું છે, ઇત્યાદિ જીવનવિષયક પ્રશ્નો ન જાણીએ, તે જીવનસિદ્ધિમાં આપણી ગતિ સુકાન વગરના વહાણ જેવી જ થઈ રહે. આવું જ્ઞાન અનેકવિધ સ’કલ્પ-વિકલ્પાથી વી ટળાયેલું હાય છે. તેમાં પૂર્વાપર પક્ષાપક્ષી હેાય છે. તે બધામાંથી નિશ્ચયાત્મક બુદ્ધિ થાય ને તેની સત્યતા વિષે વિશ્વાસ બેસે, એનું જ બીજું નામ શ્રદ્ધા. એ જ્ઞાન અને તનુરૂપ શ્રદ્ધા જન્મતાં તેનેા ચારિત્ર પર પ્રભાવ પડે જ. આ ત્રણમાંથી એકે અંગમાં ઊણપ કે વિા આવે, તેા આ રત્નત્રયી ખંડિત થાય, ચિત્તશક્તિઓના ચેાગ જામે નહિ. એમ ન અને એ જોવાની હૈાશિયારી કેળવવી, તેને અખંડિત ચલાવવાનું કૌશલ પ્રાપ્ત કરવું, એ જ યાગ કહેવાય. હેમાચાયે આ એમના યેગશાસ્ત્રમાં આવી સરળ ને લેાકગમ્ય વ્યાખ્યા કરી છે, એ જ એની ખાસિયત નથી; પરંતુ એ ચેાગની સિદ્ધિ અર્થે જે ક્રિયાયેાગ તેમણે Jain Education International સમાજના વ્યાપક યોગ ૨૦ બતાવ્યા છે, એ પણ એની મહત્તાનું ને ધ્યાન ખેંચે એવું લક્ષણ છે. જો ચેગ ઉપરની જ વસ્તુ હાય, તે તે અમુક જલેાકેાને માટે ગમ્ય નથી, તે સાંપગમ્ય થઈ જાય છે. અને હેમાચાય તેમ જ કહે છે. તેમણે યેાગને અધિકારી સામાન્ય ગૃહસ્થ પણ છે એમ જણાવ્યું છે, અને પેાતાના ગ્રંથને માટે ભાગ તેની સાધના કેવી હેય તે નિરૂપવામાં વાપર્યાં છે. ગીતાકારે વર્મા તમ— સિદ્ધિ વિન્વતિ માનવ:' એવું ખિરદવચન આપ્યું છે. અને તેમ કરીને ‘સ્વકમ યાગ' અથવા તે વર્ણાશ્રમચેાગ' બતાવ્યા છે કે, માણસ પેાતાના વણુનાં કમે કરે અને તે કરવામાં યાગ સાથે— એટલે કે સમતારૂપી કુશળતા મેળવે, તેા કાળાંતરે તે પણ સિદ્ધિને પામે જ. શ્રમણ-સંસ્કૃતિમાં શ્રદ્ધાવાન હેમાચાર્ય આ જ વસ્તુ શ્રાવકને માટે કહી છે, એ ભારે મહત્ત્વનું વિધાન ગણાય. (જીએ ૧/૪૬,) છતાં એક મર્યાદા તેમણે પણ મૂકી છે અને તે ‘મહાવ્રત ’ નહી’ પણ ‘અણુવ્રત ' સ્વીકારવાની. આપણે શરૂઆતમાં જ જોયું કે, સિદ્ધિ માટે મથનારાઓમાં કક્ષાએ તે। હાય જ છે. તેને લઈને સાધકામાં અમુક પાયરીએ કદાચ બતાવી શકાય. પરંતુ, વિકાસનું તત્ત્વ તેથી કરીને ગુણુભેદે નથી કરતું. કદાચ સાધનાનેા કાળભેદ તથા તીવ્રતાèદ તેમાં હશે ખરા. એટલે, જો ઉપરના અમાં માણસ ચેાગારૂઢ અને તે, તે સાધુ હેાય કે ગૃહસ્થ તેપણુ, *“સાધુઓને આ ચારિત્રનું સર્જરો પાલન વિહિત છે; પરંતુ તે ચારિત્રમાં પ્રોતિ હોવા છતાં અશક્તિને કારણે તેને સર્વાંગે આચરી ન શકતા ગૃહસ્થા તેને અપ અંશે પણ આચરી શકે છે, અને કલ્યાણભાગી થઈ શકે છે.’ For Private & Personal Use Only ܕ www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy