________________
ચાગ એટલે શુ?
૧૯૮
પુનર્જન્મ છે જ, એ પણ કદાચ ઉપરની આ એટલ શ્રદ્ધામાંથી જ ફલિતવાદ છે, જેને આપણે સત્ય સિદ્ધાંત માનીએ છીએ.
આથી કરીને જગતના નાયકાનું કાય એ હાય છે કે, તેએ લાકકેળવણી દ્વારા આખા જનસમાજનું વહેણ આ એક મુખ્ય વસ્તુ ઉપર કેન્દ્રિત કરે છે, કે જેથી સચ્ચાઈ અને સારાશનું જોર વ્યક્તિશઃ અને વ્યષ્ટિતઃ વધતું રહે. લાભ, મોહ, સ્વાર્થ, સંકુચિતતા વગેરે સ અસામાજિક વૃત્તિએ પર સમાજ, ધર્મ, શિક્ષણ, સ ંગતિ સવ થઈને સમાજપેાષક ને પ્રાગતિક સંયમેા ચેાજે છે. આવી બધી સંયમ કે ધારણની શક્તિ જ ધર્મી' કહેવાય છે. અને એને જ ‘ચેગ' પણ કહેવામાં આવે છે. જે દ્વારા વ્યક્તિ પોતાની વૃત્તિએ તથા વાસના નિયમિત કરી એકપ્રવાહ વહેવડાવે ને એમ કરીને પ્રગતિ કે વિકાસ સાધે, તે સાધનનું નામ ચૈાગ છે. ‘ચેગ'ના શબ્દાર્થ પણ ‘સાધન' થાય છે. (જીએ તિલક મહારાજનું ‘ગીતારહસ્ય’–મરાઠી, પા. પપ મું. ).
આ પ્રમાણે વ્યક્તિજીવનનું નિયમન કરવું એટલે યેાગ, એમ હેાવાથી જ ગીતાકારે પણ ‘યોગ: ધર્મસુ દૌરાન્’ એવી વ્યાખ્યા કરી છેઃ કર્માં કરવાનું એવું કૌશલ્ય કે જેથી જીવનસિદ્ધિ મળે. અને એવા કૌશલ્યની ગુરુકિલ્લી સમતા છે જે માણસ રાગદ્વેષાદિ વાટપાડુએથી ઠગાઈ જાય છે, તે ક્ષેમકુશળ શી રીતે જઈ શકે? તેને કોઈ પણ વસ્તુનું અનાસક્ત એટલે કે સાચુ, ચેાગ્ય, ન્યાય
Jain Education International
સમાજના વ્યાપક ચાગ
૧૯૯
અને શુદ્ધ આકલન પણ શી રીતે થવાનું હતું? જેમ ખાદ્યેન્દ્રિય વિકલ અને તે તે ઇંદ્રિયનું કાય અપ્રમાણિત થાય, આંખ પર પટલ આવી જાય તેા દશનશક્તિ ઘેરાય, તેમજ જો અંતરિન્દ્રિય—અંતઃકરણ પર રાગદ્વેષાદિ કષાયાના પટલ હાય તા થાય. એટલે તેને શુદ્ધ કયે જ છૂટકો. તે વિના મુખ્ય જ્ઞાનેન્દ્રિય જે ચિત્ત તે આવરિત અને. માટે સમતા તેા જોઈએ જ; કેમ કે ચિત્તનુ' આરોગ્ય સમતા છે નીરોગી ચિત્તનું તે લક્ષણ છે. આથી કરીને જ, ગીતાકારે યાગની બીજી વ્યાખ્યા જે કરી છે તે એ છે કે, ‘સમત્વ યોગ કન્યતે ।’ કર્માનું કૌશલ ચેાગ છે; અને એ કૌશલ એટલે, ટૂંકમાં કહીએ તે, સમત્વ,
યાગની લૌકિક વ્યાખ્યા આવી નથી. તે એક પ્રકારની ગૂઢતા મનાય છે; તે આવડે તે ચમત્કારી શક્તિ આવે, વગેરે વગેરે વિચિત્ર ખ્યાલા યાગની આસપાસ લેાકમાનસમાં વીંટાયેલા છે. એ વસ્તુ થવા પામી છે એનાં કારણેા, આપણેા ધાર્મિક ઇતિહાસ ફેંદતાં, મળી આવે એમ છે. પર`તુ 'એ ખાળવા બેસવું એ અહી' અસ્થાને છે. એટલું જ જણાવવુ અભિપ્રેત છે કે, ચેાગના લૌકિક ખ્યાલથી જો કેાઈ આ હેમાચાય કૃત પુસ્તક જોશે, તે તેણે નિરાશ થવાની તત્પરતા રાખવી. હેમાચાય એવા અના યાગની વાત અહી` નથી કરતા. તેથી તે તેમણે શાસ્ત્રશુદ્ધ એવી જે પતંજલિની વ્યાખ્યા (યાગ એટલે ચિત્તવૃત્તિને નિરાધ) તે ન આપતાં, ગીતાકારની પેઠે, સાધકના જીવનમાં તેને જે સાદો અર્થ થાય તે જ વિચારીને તેને ઘટતી વ્યાખ્યા
For Private & Personal Use Only
www.jainelibrary.org