SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વેગ એટલે શું? कह कबार यह उनमनि रहनी सो परगट करि गाई। दुःख सुखसे कोई पर परमपद તેક્ટ્રિ ૬ ઠ્ઠા સમાÉ ૬ // શંકરાચાર્યે એમના શિવમાનસપૂન સ્તોત્રમાં એને પ્રભુનું પરમ નૈવેદ્ય- તેની સહજ પૂજા કે અર્ચને કહ્યું છે – आत्मा त्वं, गिरिजा मतिः, सहचरा: प्रागाः, शरीर गहें । पूजा ते विषयोपभोगरचना, - નિદ્રા સાઉથતિઃ | સંચાર: : અલવિદ:, स्तोत्राणि सर्वा गिरोयद् यत् कर्म करोमि तत तदखिलं ૪મો તવારાધનમ્ II (મારો આત્મા તમે છો, મારી બુદ્ધિ તે ગિરિજા, મારા પ્રાણે તે તમારા સહચરો, મારું શરીર તે તમારું મંદિર, મારી વિષયો પોગરચના તે તમારી પૂજા, મારી નિદ્રા તે સમાધિસ્થિતિ, મારા પગનું ચાલવું તે તમારી પ્રદક્ષિણ, મારી બધી વાણી તે તમારાં સ્તોત્રો, – એમ જે જે કમ હું કરું છું તે બધું, હે શંભુ ! તમારી જ આરાધના છે.) સંપ્રજ્ઞાનમાત્ર આ રીતે વિતર્ક, વિચાર, આનંદ કે અમિતાની નહીં, પણ તેથી આગળની – પાંચમી વર્મસમાધિ (ગીતા ૪-૪૪) છે; એમાં તેનું અધ્યાત્મ રહેલું છે. ૧૨-૧-'૫૦ પરમ સંપ્રજ્ઞાન ગયા પ્રકરણમાં આપણે સંપ્રજ્ઞાનનું અધ્યાત્મ અંગ પણ છે તે જોયું. આ અંગે તેનાં ચાર અંગે -વિતર્ક, વિચારઆનંદ, અમિતા – થી પર અને તેમની પેલે પાર રહેલું છે. એગ દ્વારા મેળવવાનું કે સમજવાનું યા અનુભવવાનું છે તે આ પરમ સંપ્રજ્ઞાન છે. તેથી એ સંપ્રજ્ઞાન સાવ નોખું પડી જાય છે. કોની પેઠે ? દાખલા તરીકે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ દશાઓ સૌને સંપ્રજ્ઞાત છે. પણ એ દશાઓમાં અનુસ્મૃત રહેલો એવો, એક ચેથી કે તુરીય દશાનો અનુભવ છે. આ અનુભવ સાવ ખો પડી જાય છે; એ મનુષ્યની અધ્યાત્મ દશા છે. તેવી જ રીતે માનવચિત્તની વૃત્તિથી થતાં સંપ્રજ્ઞાનની પાર રહેલું એક પરમ સંપ્રજ્ઞાન પણ છે, અને તે તેનું અધ્યાત્મ-જ્ઞાન છે. તે પિલાં ચાર અંગવાળાં સંપ્રજ્ઞાનથી જુદું જ છે. એટલું બધું જુદું છે કે તેને જ માટે મીરાંબાઈએ કહ્યું છે – Twટ માં મરે નન અથવા ગીતાકારે (અ) ૨-૬૯) કહ્યું છે या निशा सर्वभूतानाम् तस्यां जागति संयमी । यस्याम् जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ જીવન અને સંસાર તથા સૃષ્ટિ વિષે ધરમૂળથી નવું જ દર્શન, નવી જ નજર, નવી જ સમજ ઉઘાડનારો આ ૧૫૩ Jain Education International For Private & Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy