SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ એટલે શુ? ૧૫૪ અનુભવ એટલા બધા ક્રાંતિકારી છે કે, તેને સાવ નેાખે ગણવા જોઈએ. તેથી યાગસૂત્રકારે સૂત્ર ૧૭માં વિતવિશ્વા-માનવ-અસ્મિતા-અનુગમાત્સ પ્રજ્ઞાત: એમ કહીને વૃત્તિમાત્રના ઉદયની પાછળ રહેલા એવા નિરાળા બીજો અનુભવ તેની પછીના સૂત્રમાં કહ્યો છે— विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषः अन्यः ।। १८ ।। વૃત્તિમાત્ર પાછળ રહેલા આ સૂક્ષ્મ છતાં મહાવ્યાપક સ’પ્રજ્ઞાનના વસ્તુને ઉદ્દેશીને જ કવિએ ગાયું છે કે, વૃત્તિ જેવા ‘તરણા ઓથે’ મેાટી ડુંગર જેવી એ ચીજ રહી છે; અને તેની ગમતએ છે કે, છતાં ‘ડુંગર કેાઈ દેખે નહિ !' આ દેખવાના ઉપાય નિધ છે, કે જે મેળવવા માટે વિરામ-પ્રત્યયને અભ્યાસ કરવાને છે, અને જેનું જ્ઞાન ‘સંસ્કારશેષ’ છે. આ અભ્યાસ કેવી રીતે કરવા એ સમજવાનું છે. તેની પ્રક્રિયાને ક્રિયાયેાગ પણ કહેવામાં આવે છે, અને તેને ઉદ્દેશ સમાધિની પ્રાપ્તિ છે, એમ યાગસૂત્રકાર બીજા પાદમાં આગળ કહેશે. આ સમાધિ શું છે તે સમજાવવાનું કામ યાગસૂત્રના પહેલા પાદનું છે; તેથી તે સમાધિવાત કહેવાય છે. તેના ૪૧મા સૂત્ર સુધી સમાધિનું સ્વરૂપ સમજવાને માટેની ભૂમિકા તૈયાર કર્યાં પછી, એ પ્રકરણ આગળ ચાલે છે. તે સમજતા પહેલાં, સમાધિનું મુખ્ય સાધન જે ચિત્તવૃત્તિનું સંયમન કે નિરોધન, તેના બે પ્રકાર છે એ જોવાના રહે છે. આ એ પ્રકારે નીચેના ૧૯,૨૦મા સૂત્રમાં કહ્યા છેઃ Jain Education International ચિત્તનિરોધના બે પ્રકારો મપ્રત્યય: વિવે-પ્રકૃતિયાનામ્ ।। & શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સમષ્ટિ-પ્રજ્ઞા-પૂર્યઃ સરેષામ્ ॥ ૨૦ ।। -નિરોધ એ જાતના છે—એક છે વિદેહ-પ્રકૃતિલય’ કહેવાતાઓને નિરાધ કે જેને ભવપ્રત્યય' કહે છે. તેથી જુદા એવા બીજા લેાકેાના જે નિરાધ છે તે ભવપ્રત્યય નથી, પણ શ્રદ્ધા, વીય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા-પૂર્ણાંક નીપજતા નિરોધ છે. આને સ્પષ્ટ શે। અથ થાય છે તે આવતા પ્રકરણમાં જોઈ શું. ૧૭-૨-૫૦ ૧ ૩૭ ચિત્તનિરોધના બે પ્રકારો ગયા પ્રકરણમાં આપણે નીચેનાં એ સૂત્રેાના વિચાર આગળ રાકાયા હતા — મવપ્રત્યય: વિવે7-પ્રકૃતિયાનામ્ ।। ૨ ।। શ્રદ્ધા-વીય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞા-યંત્ર: તરવામ્ ।। ૨ ।। આ સૂત્રેાને શબ્દાર્થ સ્પષ્ટ છેઃ—નવપ્રત્યય કહેવાતા નિરોધ છે તે ‘વિદેહ ' તથા ‘ પ્રકૃતિલય ’ સત્ત્વાના હોય છે. તેમનાથી બીજા જે સત્ત્વા રહ્યાં તેમના નિરોધ શ્રદ્ધા, વીય, સ્મૃતિ, સમાધિ, અને પ્રજ્ઞા દ્વારા સધાતા નિરોધ છે. અને તેમનેા અન્વય ચિત્તવૃત્તિનિોધ: એ મૂળ પ્રકરણ જે ચાલે છે તેની જોડે છે. એવા જ અન્વયવાળાં બે સૂત્ર For Private & Personal Use Only www.jain litary ag
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy