SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ વેગ એટલે શું? પર એકાગ્ર થનાર સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજ્યશાસ્ત્રી વગેરે. તેઓ માનવ ભાવ પર એકાગ્ર થઈને કોઈ એક વિચાર પર કે સિદ્ધાંત પર પહોંચવા મળે છે. અને એવી વિનrt-1માધિ દ્વારા જગતને કઈક નવો વિચાર સ્પષ્ટ કરી બતાવે છે. કાવ્ય અને કલાના ક્ષેત્રમાં કામ કરતાં માનસ મુખ્યત્વે સંપ્રજ્ઞાનના આનંદ-અંશ પર એકાગ્ર થાય છે. વિક, વિચારને અનુભવ થતાં તેમાંથી નીપજતા કે નીતરી રહેતા આનંદ પર તેઓ સમાહિત બને છે. એમના મનોવ્યાપારને આનંદ્ર-સમાધિ કહી શકાય. તેવી જ રમતા-સમાધિ પણ જોવામાં આવે છે. જેમ કે હિટલર, હિરણ્યકશિપુ જેવા વાZF, rssરિત સ મથT – એમ માનનારા લોકો. પિતાના દરેક સંપ્રજ્ઞાનમાં આવા લોકો તેના અસ્મિતા અંશ પર સીધા જાય છે. આ પ્રમાણે સંપ્રજ્ઞાનનું પૃથક્કરણ કરીને વેગકાર તેના માનસશાસૂની પાર રહેલા તેના અધ્યાત્મ ભણી આંગળી ચીંધવા માગે છે. તે કહે છે, સંપ્રજ્ઞાનનાં આ ચાર પગથિયાંની પાર એક ગતિ રહેલી છે, કે જે સંપ્રજ્ઞાનના મૂળ કારણને જેવું એ છે. આ ચારને ક્રમે ક્રમે જે છે કે સંપ્રજ્ઞાન થાય છે, તે ખરેખર શાનો છે? એ બધ આત્મતત્વનો છે. પરંતુ આપણે અજ્ઞાની છો પહેલાં ચાર પગથિયાંના કેઈ ને કેઈના અનુભવમાં તે જોઈ નથી શકતા. બાકી તો એ આત્મતત્ત્વ કે અમૃતત્વ તે પ્રતિવેTધ સંપ્રજ્ઞાનનું અધ્યાત્મ ૧૫૧ વિવિત (કેન ઉપનિષદ-૨-૪) છેઃ દરેક સંપ્રજ્ઞાન એની જ સાક્ષી પૂરે છે, એને જ બતાવે છે. દરેક સંપ્રજ્ઞાનની પૂર્ણાહુતિ પ્રત્યક્રચેતનનાં દર્શન થાય એમાં થવી જોઈએ. કામક્રોધ અદિના આવરણમાં થતા સંપ્રજ્ઞાનની પેલે પાર એ રહેલું છે. સંપ્રજ્ઞાન મેળવનારી બુદ્ધિ કે ચિત્તશક્તિની પાર એ આત્મા રહેલો છે. (જુઓ ગીતા ૩-૪૨.) સંપ્રજ્ઞાનમાત્રનું આ અધ્યાત્મ છે. દરેક બોધમાં કે કાર્યમાં એ પ્રત્યક્ષ થાય એને કબીરજીએ પોતાના એક ભજનમાં સન-સમાધિ કહી છે – सांधो सहज समाध भली गुरु प्रताप जा दिनसे जागी, વિન વિજ બિલ વો || ? | जहँ जहँ डोलौं सो परिकरमा, નો સ સેવા, जब सोवौं तब करौं दंडवत पूजौं ओर न देवा ॥२॥ कहीं सो नाम, सुनौं सो सुमिरन, खाएँ पियौं सो पूजा, गिरह उझाड़ एक सम लेखौं भाव मिटावों दुजा ॥३॥ सबद निरन्तरसे मन लागा मलिन वासना त्यागी, ऊठत बैठत कबहुँ न छूट ऐसी तारी लागी in Education in For Private & Personal use only www onary
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy