SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિંદુસ્તાન ! કિનારાથી દૂર માલૂમ પડે છે. હિંદીએ બિચારા મૂડીને અભાવે, મેટા વેપારી સંબધાને અભાવે, અને ઘણી વાર સરકારે એવાં સાહસેા ઉપર મૂકેલા ખરાબ અંકુરોને કારણે તેમના પૂરતા લાભ લઈ શકતા નથી. ७२ (૪) સેાનું : બધી ખાણા યુરેશિયનાના જ હાથમાં છે. (ઈ પેટ્રોલિયમ : ( આસામ અને બ્રહ્મદેશ ) યુરાપિયનાના હાથમાં. ૫. માછલાં લગભગ આખા જ ધંધાહિંદીએના હાથમાં છે. થોડાં વર્ષ અગાઉ હુગલી પાસેના ભાગમાં માછલાં પકડવાના ધંધા કરવા ઇંગ્લેંડમાં એક લિમિટેડ કંપની ઊભી થઈ હતી, પણ પછીથી તે અટકી ગઈ. ૬. કારખાનાં કુલ (અ) સુતરાઉ કાપડની મિલેા : ૧૮૯૮-૯૯માં ૧૭૬ મિલે હતી. તે બધી લગભગ હિંદીના હાથમાં છે. હિંદીઓ દોલત મેળવે તે તેમાંથી દેશને કેટલા બધા ફાયદા મળે છે, તેના દાખલે પારસીએ કરેલી અસંખ્ય સખાવતે છે. કાઈ પ્રજાકીય સરકારે ડહાપણ વાપરીને દેશના બધા ઉદ્યોગહુન્નર પરદેશીઓના હાથમાં જતા અટકાવી, દેશીઓના હાથમાં જ રહેવા દીધા હેાત, તે દેશને જુદી જુદી રીતે કેટલા ફાયદા થાત, તે આ ઉપરથી સમજાશે. (આ) ાણુની મિલે : બધી જ યુરેપિયનોના હાથમાં, Jain Education International હિંદુસ્તાનની સપત્તિના ખરા માલિક કાણું ? (૪) ના તેમજ ઊન, કાગળ, દારૂ, કૉફી, ચાખા, તેલ, ગળી, ઇમારતી લાકડ, ખાંડ, રેશમ વગેરેનાં બીજા પરચૂરણ કારખાનાંમાંથી ભાગ જેટલાં યુરેપિયનના હાથમાં છે. 193 ૭. લિમિટેડ કંપનીઓ દેશમાં કુલ ૧૪૧૭ કંપનીએ છે. અને તેમની મૂડી કુલ ૧૩ કરોડ રૂપિયા છે. દેશીઓના હસ્તકની મિલેા પણ તેમાં ગણી લઈ એતા પણ માત્ર ૧૫ કરોડ રૂપિયાની મૂડી જ દેશીઓના હાથમાં છે. ભાકી બધી પરદેશીઓની છે. સાથે એટલું પણ યાદ રાખવાનું છે કે આટલા મેટા ખંડ જેટલા દેશમાં તમામ પ્રકારનાં કારખાનાં, બેંકો, વીમા કંપનીઓ વગેરે બધું મળીને ગણતાં પણ કુલ ૫૩ કરોડ રૂપિયાની જ મૂડી ઉદ્યોગધંધામાં રાકાયેલી છે. જ્યારે ઇંગ્લેંડના એકલા માંચેસ્ટર શહેરની જ વેપારઉદ્યોગમાં રોકાયેલી કુલ મૂડી ૧૮૮૧માં ૪૪૭ કરોડ રૂપિયા જેટલી છે. ૮. રેલવે ૨૨૦૦૦ માઈલથી લાંબી આ રેલવેએ, જમીન સરકારે મેળવી આપ્યા છતા, દર વર્ષે વ્યાજની ખાધ * હિં‘દમાં ૧૯૨૯-૩૦માં દેશી કપનીએાની સંખ્યા ૬૯૨૫ છે, અને તેમાં ૨૮,૬૯૦ લાખ રૂપિયા શકાયેલા છે. જ્યારે, પરદેશી કંપનીએ ૮૮૩ છે; અને તેમાં ૯૮,૦૦૦ લાખ રૂપિયા રોકાયેલા છે. દેશી કંપનીઓમાં પણ પરદેશી મૂડી ૭૫૦૦ લાખ રૂપિયાની છે. એટલે દેશમાં વિદેશી મૂડી આશરે ૧૦ અબજ રૂપિયા છે, જ્યારે દેશી મૂડી આશરે બે અબજ રૂપિયા છે. ૧. ૧૯૩૩-૪માં આખા દેશમાં ૪૨,૯૫૩ માઈલ રેલવે છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy