SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ આબાદ હિંદુસ્તાન! ઑસ્ટ્રેલિયાના હિસાબે હિંદુસ્તાનમાં ઢેર હૈય, તે ૨,૬૨૮,૦૦૦,૦૦૦ જેઈએ. પણ તેટલાં ઢોર માટે તે દેશમાં પૂરતી ગોચર જમીન પણ ન મળે. એ ગોચર જમીનના સંબંધમાં પણ એક વાત કહેવાની રહે છે. પ્રાચીન કાળથી હિંદુસ્તાનમાં, ખેડાણ જમીનને છે ભાગ ગોચર જમીન રાખવી જોઈએ એવો નિયમ ચાલતો આવ્યું છે. પણ અંગ્રેજોએ હિંદુસ્તાનમાં આવ્યા બાદ, ઢોર કે મનુષ્ય કોઈની દરકાર રાખ્યા વિના તે જમીન મહેસૂલ વધારવાની દાનતથી તેડી નાખી છે, મુક્તિફેજના પાદરીઓને ૫૬ ૦ એકર જમીન ગુજરાતમાં જોઈતી હતી. તેમણે પિતાને અનુકૂળ આવે તેવી જમીન પસંદ કરી. પણ તે બધી અમુક ગામની ગોચર જમીન હતી. સરકારે તે તરત તે જમીન પાદરીઓને આપી. પરંતુ, તે ગામના તમામ ખેડૂતોએ તેની સામે વાંધો ઉઠાવ્યો. હિંદુસ્તાનની સંપત્તિના ખરા માલિક કેણુ? ૭૧ તે જમીનમાંથી તેમને ઘરને માટે બળતણું અને ઢોરને માટે ચાર પેઢીઓથી મળ્યા કરતાં હતાં. પરંતુ, ગામડિયામાં અકકલ કેટલી ? મુક્તિફેજવાળા તેમને આ દુનિયાની ક્ષણભંગુર વસ્તુઓમાંથી છૂટી કરી, પરલકના શાશ્વતજીવનના સત્વર ભાગી કરવા માટે આવ્યા હતા, એ વાત તેઓ ક્યાંથી સમજી શકે ? ૩. જંગલો આવકના લેજે, મેટા ખર્ચે પણ સરકારે પ્રજા પાસેથી આ જંગલો વાપરવાનો જમાનાઓથી ચાલત આવેલો હક ખૂંચવી લીધેલો છે. પરિણામે લોકોને બળતણ તથા ઢોરોને ઘાસ મળતું બંધ થયું છે. એટલે કે સેના જેવું ખાતર બળતણ તરીકે નાછૂટકે વાપરવા લાગ્યા છે. - ઈ. સ. ૧૮૯૮માં આ ખાતામાંથી સરકારને ૧ કરોડ, રૂપિયાની આવક થઈ હતી. પણ એટલા માટે સાચવણી અને રખવાળી પેટે સરકારે આવકના એક રૂપિયા દીઠ આઠ આના ખર્ચ કર્યું હતું. પરંતુ, ગરીબ લોકોને તેટલા માટે ખાતર, ઢોર, ઘાસ, બળતણ અને કંદમૂળ પેટે કેટલું નુકસાન થયું છે, તેને ખ્યાલ કરવાની પરદેશી સરકારને શી જરૂર ? ૪. ધાતુઓ અને ખનિજ પદાર્થો (અ) કેલ: દર વર્ષે ૪,૦૦૦,૦૦૦ ટન જેટલો ખાદી કાઢવામાં આવે છે. તેમાંને લગભગ બધા જ ભાગ અંગ્રેજ કંપનીઓ વડે જ. (આ) લોઢું: યુરોપિયને સામાન્ય રીતે આના વિષે દુર્લક્ષ કરે છે. કારણકે તે ખાણો મોટે ભાગે દરિયા ૧. ૧૯૩૧ના આંકડા પ્રમાણે જુદા જુદા દેશોમાં વસ્તીના પ્રમાણમાં હેરની સંખ્યા નીચે મુજબ છે: હિંદુસ્તાન દર સે માણસે ઠેર ડેન્માર્ક , , ૭૪ અમેરિકા , ઇ » ૭૯ કેનેડા , » ‘° ઐર ટ્રેલિયા , , ૨૫૯ ૨. હિંદમાં ૧૯૩૧ માં ગોચર જમીનનું પ્રમાણુ ખેડાણ જમીનના માત્ર ૧૬ ટકા છે, ત્યારે બીજા ખેતીપ્રધાન દેશોમાં ૧૫ ટકા કરતાં ઓછું નથી. Jain Education International For Private & Personal use only www Bielinary
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy