________________
દર
આચાર્ય એટલે ‘કચરા.
નવપદ પ્રકાશ
અકલુષ, અમલ, અને અમાય છે.
(૧) આચાય અકલુષ છે, એટલે કે તેઓ કલુષથી કલુ ષિત નથી.
(ર) આચાય અમલ છે,એટલે તેમનામાં મળ મલિનતા નથી. (૩) આચાય. અમાય છે, એટલે તેમનામાં માયાથી માયાવિપણ નથી.
કલુષ
પ્ર૦-કલુષ એક જાતના મળ-ચો જ છે, તે અનુસુષમાં ‘અમલ' વિશેષણ આવી ગયુ. તા ‘અમલ’ ફરીથી કેમ કહ્યું ?
આ
ઉકષ એ મારું કચરા છે. દા.ત. જીવ જયા વિનાની પ્રવૃત્તિ, સાંસારિક આર‘ભ સમારંભ વગેરેના બેલ, પ્રિય વાણી, આ કલુષ છે.
આચાય આ કલુષ વિનાના છે. તેમના વાણી-વર્તાવ હમેશા નિષ્પાપ પવિત્ર દયામય હોય છે. હવે તે અમલ’ છે, એમાં—
——‘મલ' એટલે આભ્યન્તર કચરો, દા.ત. દુન્યવી માનાકાંક્ષા, આસક્તિ, અહ્ત્વ, ગારવ સંશયતા....વગેરે વગેરે. આચાય એ મળ વિનાના હોય છે. આચાય અકલુષ-અમલ એટલે એમનામાં મન-વચન -કાયાથી લેશ પણ મલિનતા નથી હોતી.
Jain Education International
વળી આચાય ‘અમાય’ અર્થાત્ માયા રહિત હોય છે. એમના વાણી-વર્તાવ અમાયી-માયા રહિત છે. એટલે આચાય નિખાલસ દિલવાળા, સરળ સ્વભાવી, ને ભદ્રક પ્રકૃતિવાળા હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org