________________
આચાર્ય-પદ સ્વરૂપમાં નથી. એ તે આત્માની કદરૂપી અવસ્થા છે; એ વિકાર છે, બગાડે છે. હવે તેની છાયા પણ નહિ લેવાની. એ એમને નિર્ધાર છે.
પ્ર–અહીં એક સવાલ થાય કે પાંચ પ્રમાદમાં જોદ્ધા જેવા કોણ છે?
ઉo- જોદ્ધા જેવો વિષય છે, તે સેનાપતિ જેવો છે. તે આગળ થાય, પછી બીજા કષાય વગેરે પ્રમાદો પાછળ ચાલ્યા આવે, છતાં વિકથા-કુથલી એ પણ મામુલી પ્રમાદ નથી, એ ય બળવાન દ્વો છે. મોટા આચાર્યને પણ પટકે, મહાવૈરાગ્યથી આચાર્યે પહેલાં સાધુપણું લીધું પિસા પરિવાર વગેરે વિષયો મૂક્યા; ઉપરાંત શાસ્ત્રો ભણ્યા છે, એટલે મનમાંથી ય વિષને હટાવવાનું સહેલું બની ગયું છે, તેથી વિષયે ઘણું ઘણું તગેડી મૂક્યા; પણ વિકથાની તક ઊભી છે, આચાર્યું છે એટલે તેમની પાસે ઘણું આવે છે; ને આવનાર બધા ધર્મામા ઓછા જ છે? એટલે એવા ય ગૃહસ્થ આવે કે જે વિકથા માંડે! એમાં વિષય સામે જે મહાવૈરાગ્યની પહેલેથી કિલ્લેબંધી કરી લીધી છે એટલે તે વિષયોથી બચવું સહેલું થયું; પણ વિકથા સામે એવા જોરદાર આત્મરસ અને અતિપ્રબળ સ્વાધ્યાયરસની કિલ્લેબંધી ન કરી શક્યા એટલે વિકથાથી બચવું મુકેલ થઈ ગયું એ “ભવભાવના શાએ બતાવ્યું છે. આ બધું સમજનાર આચાર્ય પ્રમાદ માત્રથી આઘા રહે છે. તે આચારજ નમીયે અશ્લેષ અમલ અમાય રે
ભાવિકા આચાર્ય ઉપશમની મૂર્તિ છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org