________________
નવપદ પ્રકાશ
આરાધના મળી હતી, આત્માનું જ્ઞાન મળ્યું હતું. પણ આચાય જેવાએ જાગૃતિ ન રાખી તો કસત્તા કહે છે. ‘ જાઓ નિગામાં ને ત્યાં અનતા કાળ પસાર કરો !
પાંચ પ્રમાદમાં વિષયપ્રમાદ’ આવે. આચાય એનાય ત્યાગી હૈાય છે. કેમકે એ સમજે કે જો ક્ષણવાર પણ. પ્રમાદ કર્યાં, એટલે દા.ત. માત્ર એક શ્રોત્ર-ઈન્દ્રિયના નિદા વિકથામાં રસ ઊભા કર્યા, તે તેને હરામચસકા લાગ્યા સમજો! પછી પૂછ્યુ ચાલે લાંબું, પછી એ રસ લાંખા. કાળ ચાલીને તેમાં આત્માને લયલીન કરી આરાધનાનું ભાન ભૂલાવે, સ્વાધ્યાયનુ ભાન ભૂલાવે ! આ બધુ આચાય સમજતા હોય છે, તેથી ક્ષણ વાર પણ વિષયર્સના ય પ્રમાદ નથી કરતા. પ્રમાદમાં કષાયો પણ છે, કષાયામાં ક્રોધ, માન, માયા, લાભ આવે, એમ રાગ-દ્વેષ આવે. એમ હાસ્ય, મજાક, હરખ ઉદ્વેગ વગેરે પણ આવે. આચાય આ કોઇ જ કષાયને કરતા નથી.
૮૬
આચાય જાણે છે કે સસારને ડયા છે તે, સંસાર વિષય ક્યાયની આગનું ઘર છે માટે તેને છેડો,
તા હવે એ આગ પાછી અહી ઊભી કરવી ?
કોઈ પૂછે કે તમને અભિમાન નથી આવતું ? ” તા જવાથ્ય એ કે અભિમાનની આગમાંથી છૂટવા તે આ સાધુપણું લીધું છે, હવે શા સારુ એ આગ પાછી નાંતરવી ? ક
આચાર્ય તત્ત્વના વેત્તા છે તેથી તેઓ સમજે છે કે આ વિથા વિષય, કષાય તે મારા આત્માના નિળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org