________________
આચાર્યપદ જિંદગી બની, એમાં સંયમને અતરમાથી કમબધે ય રસ ઊડી ગયો !' ને વિકથામાં લયલીન બન્યા !
પરિણામ શું આવે?
વિકથાનો રસ માણસને બેભાન કરી નાખે! પછી પિતાનો આત્મા અને પોતાનાં કર્તવ્ય એવી બીજી કઈવાત ભાન જ ન રહે. ફકત એક જ વિકથા વાતચીત કુથલીનો જ રસ! આવું જે આરાધનામાં બેભાનપણું છે, તે એ ભાવ બેભાનપણને અવતાર આપે! એટલે કે એકેન્દ્રિય પૃથ્વી કાય..યાવત અનંતકાયે નિગાદને અવતાર મળે !' મેં ચૌદ પૂરી જેવા પણ કથેલીના રસમાં મરીને નિંગાદમાં ચાલ્યા ગયા,
નિગોદમાં? હાજી, જેવા ભાવ તેવો ભવ.
કુથલી વગેરેની ગાઠ મૂછ છે તો કુદરત જેણે કહે છે લે જા ગાઢ મૂછને અવતાર નિગાદ અને તકાય એકેન્દ્રિયપણાને. *
જાત માટે વિચારે, આત્મા સામે લેશ પણ જેવું નથી, ને બસ, પૈસાન રસ, કામને રસ, સારા સારા ખાન પાનને રસ, રૂપાળી સ્ત્રીઓને રસ સમજી રાખો આ તો અલબેલી મુંબઈ છે, આ બધું પોષવા મળશે, પણ એમાં મરીને કયાં ઘસડાઈ જવાનું છે.
માત્ર એક જ ઈન્દ્રિયનેય રસ લાવો તે ય તે આભાને બેભાન કરવામાં સમર્થ છે.
તે પચેમનિ વિષને રસ કેવાબેભાત કરે? પછી નિગદની ટિકિટ ફાટે! એમાં નવાઈ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org