________________
سے؟
*
* *
* *
1
.
: "
.
* *
નવપદ પ્રકાશ - પછી આચાર્ય પાસે મુખ્ય અને બીજા લોકે આવતા હેય, એમાં, દા ત એક ભગતે વાત માંડી, કેમહારાજ સાહેબ ? શાતામાં ? આજે સામાન્ય દેખાતા એક ભાઈ જેમની પાસે પૈસા લેવાથી કલ્પના ન આવે એવા એમના તરફથી આજે સરસ જમણ હતું. આચાર્ય કહે, “હે ?
પિલે કહે, “હાજી, જમણ આપનાર અંદરખાને શ્રીમંત ને બહાર સાદાઈથી રહેનાર માણસ હતે.
આચાર્ય,–“ હું? જમણ સાથે સુંદર ફરસાણ વગેરે એવા બનાવેલા કે..”
એમ ? 'વિકથા પિસી ગઈ છે, તેથી આચાર્યને ભેજન-કથામાં રસ પડે, એટલે હવે પોતે જ પૂછે છે -
હા! રસોઈયા કયાને બોલાવે ...... ચાલી વાત આગળ. આવી બધી વિકથામાં કેટલો ટાઈમ જાય, તેને હિસાબ નહી..! પછી પેલે ભગત જવા માંડે ત્યારે આચાર્ય કહે “હા, જુઓ, ભાઈ તમે આવતા રહેજો.’
આ વિકથાને હરામચસકો લાગી ગયો.
પેલા વાતોડિયા ભાઈ કહે: સાહેબ ! આવું તે ખરા પરંતુ આપને સ્વાધ્યાય કરવાનું હોય ને ?"
સાહેબ કહે તેની ચિંતા ન કરશે. મે વર્ષો સંધી સ્વાધ્યાયનું પારાયણ કર્યું છે, તેમાં એક દિવસનું પારાયણ જાય તો કાંઇ ભુલાઈ જતું નથી.'
ઓ વિકથાના ચસકાને કારણે પૂર્વે ભલાઈ ગયા.
SS
સ
નાં
'
'
થાએ વિધી કા ક્રિયામાંથી રસ ગયો. યંત્રવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org