________________
આચાર્ય-પદ
૮૩
પાડી છે? આટલા જ માટે કે એ કથાઓ કષાયા જગાવનારી છે. માટે ખેલતાં સાવધાની રાખવાની છે કે એથી શ્રોતાના દિલમાં કષાયના ભાવ જાગે નહિ; કદાચ જાગ્યા હાય તા એનું નિવારણ જોરદાર કરતાં આવડવુ' જોઇએ. હાસ્યનું કૌતુક તા કહી દીધું, પરંતુ પછી તરત એમના પર્ ધોધમાર વૈરાગ્યનો વાત કરતાં ન આવડે તેા શ્રોતા શુ' લઈ ને ઊઠે?
શાસ્ત્રોના મ ́થન–પરિણમન વગર આ આવડત ન આવે; ને આવડત વિના કરાતી ધ કથા એ કષાય-કથા બની જાય. પ્ર૦-આચાર્યે જરા વિકથા-કુથલી કરી તા શુ અગડી ગયુ?
ઉ- ભવભાવના " નામના શાસ્ત્રમાં ભુવનભાનુ— કેવલીના ચરિત્રમાં એ બતાવ્યુ છે કે
:
આ
આચાર્ય શાસનના ડેકા અજાવતાં આગળ વધી રહ્યા હતા, ને મેાહુની સેનામાં ખળભળાટ થઈ ગયા. મહામાહ વાકુંવા થઇ ગયા. તે સભામાં ગાજી ઊઠ્યા. જૈનાચાય આપણા વાડામાંથી બકરાં ચારિત્ર-ધના રાજ્યમાં ખેચી જાય છે! આ સભામાં મધા ભાયલા બેઠા છે ભાયલા? આપણા કિલ્લામાં અનાદ્રિ અનંત કાળથી અનંત અનંતને પૂરી રાખ્યા છે! તેવી સુરક્ષિત કિલ્લેબ ધીમાંથી આ એકને પણ તાણી જાય? તે શુ કરી રહ્યા છે. તમે?”
તે સભામાંથી “ વિકથા ” નામની સ્રીસુભટ ઊભી થઈ. તે ખેલી “ શાંત થા મહારાજા ! શાંત થાઓ, હું નાની સુભટ છું પણ આ કામ જુએ આમ પતાવી દઉં છુ, તે ગઇ ને અદૃશ્ય રીતે આચાર્યના દેહમાં પ્રવેશી ગઈ.
·
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org