________________
આચાર્યપદ
પ્ર-મલ કહ્યા પછી અમાય ફરીથી કહેવું એમાં પુનરુક્તિ નથી? મળમાં કષા ગણાય, એ જો નથી તો માયા-કષાય પણ નથી. એ નથી આવી જતું ?
ઉ–આવી જાય, છતાં પુનરુકિત નથી; કેમકે કષાયમાં માયાથી બહુ સાવધાન રહેવાનું છે. માયા પર ભાર મૂકવા ખાતર અમાય જુદું કહ્યું. એનું કારણ
" આ માયા દોષ એવો છે કે બહુ સાવધાન રહેનાર સારા આરાધકમાં પણ ચૂપકીથી, ખબર ન પડે તેમ, પેસી જાય છે! દા. ત. આચારાંગ શાસ્ત્ર કહ્યું કે, જે વિશેષ આરાધનાની શકિત છે, ને તેને ઉપયોગ ન કરીએ તે તે માયા છે,
આચારાંગના આઠમાં અધ્યયનમાં ભગવાનનું જીવન અમારી છે, એમ લખ્યું છે, ત્યાં ટીકામાં ખુલાસે છે કે ભગવાન પોતે આરાધનાની શકિતને જરાય ગોપવિતા નથી ' પ્રશકિતને થોડી ગોપવે એટલે કે ન ખરચે, એમાં માયા શી?
ઉકેઈ બાબતના આચરણમાં થોડી ઢીલાશ હાય, પણ જો દુનિયામાં દેખાડે છે કે આ “સારા આચારેવાન છે? તો તે માયા થઈ કહેવાય,
અહીં સમજવું જોઈએ કે તપસ્વીપણાન, વિદ્વાનપણની કે શતપણાને દેખાય તો કર્યો, જે જગતમાં વડાઈ તે થઈ, પણ તે વઈ ક્ષણિક છે, પરંતુ માયાને જે રંગ લાગ્યો તે હંમેશને શહેશે. પછી તે મુખ્ય બાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org