________________
આચાર્ય-પદ
પ૭ જચતું નથી. બીજે દિવસે વ્યાખ્યાનમાં તેની જ બીજી રીતે છણાવટ કરી તે શ્રાવકે તે જચતું નથી એમ જવાબ આ ! આમ કેટલાય દિવસ ચાલ્યું. ત્યાં જુદી જુદી રીતે “પરિગ્રહ એ મહા પાપ કેમ? ? એ એક જ વિષય ચર્ચા કર્યો, ને શ્રાવકે એક જ જવાબ આપો - હે જગ્યું નહિ,
રત્નાકરસૂરિએ આત્મનિરીક્ષણ કર્યું. પિોતે રનની પિટલી રાખી હતી એટલે એ જડ પદાર્થની અપેક્ષા હતી, તે રનના ચૂરેચૂરા કરાવી નખાવી દીધા, પછી અપેક્ષા ગઈ. હવે વ્યાખ્યાનમાં ગજબનો પ્રાણ પૂરા તે પછી તો શ્રાવક તે સાંભળીને રડી પડ; પરિગ્રહપાપની ભયાનકતા સાંભળી છાતીએ તે ભેદાય.
શ્રાવકે કહ્યું સાહેબ! વ્યાખ્યાનની આજે ખૂબ અસર થઇ, રત્નાકરસૂરિએ કહ્યું : વિદત કાઢી નાખ્યું; અપેક્ષા ફગાવી દીધી, ચિત્તમાં સમાધિ આવી ગઈ, પરિગ્રહ હેય ત્યાં સમાધિ મુકેલ,
પરિણતિવાળે શ્રાવક હતું અને રત્નપોટલીની ખબર પડેલી, રોજ રોજ પરિગ્રહ અંગે પ્રશ્ન પૂછતે હતો. પરંતુ છેલે મુનિએ રત્નોનો ચૂરો કરી ઉરાડી મૂક, એમાં અત્યાર સુધી આચાર્યની હોઠની વાણી હતી, હવે તે દિલની વાણી થઈ. આમ સંવરમાં સમાધિ થઈ.
આચાર્ય જિનશાસનને પૂરે ન્યાય આપીને જગતનાં જીનું ભલું થાય એ રીતને ઉપદેશ આપે છે, જે પંચાચારને સ્વયં પાલક છે, જે સત્ય માર્ગને જગતને ઉપદેશ સમ્યફ રીતે કરે છે, તેથી શાસન અવિચ્છિન્ન ચાલ્યું આવ્યું છે, એવા આચાર્યને સાચા પ્રેમથી નમસ્કાર કરો.
-
- -
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org