________________
૫૬
નવપદ પ્રકાશ ' વાપરવામાં અમુક જ ચીજ જોઈએ, એ પાછી આવી જ જોઈએ.’ એવી બધી અપેક્ષા એ ઉપાધિ છે.
જો તેના બદલે કોઈ અપેક્ષા ઉપાધિ રાખેલ નથી, જેવુ આવે તેવું ચાલે છે. હિસાબ એક, સારું-નરસું, ફાવતું-નફાવતુ કર્યા વિના વાપરીને ઊભા થઈ જવાનું. વાપરતાં કે વાપરવા પાછળ એની કોઈ પિજણ નહિ, ત્યાં સમાધિ રહે.
સમાધિ મળે તે માટે અનશન, ઊણાદરી, દ્રવ્યસક્ષેપ, રસત્યાગ, સ’લીનતા, કાયકલેશ વગેરે બાહ્ય તપ રાખેલ છે, કેમકે આમાં સારી રીતે ટેવાઈ જવાથી દેહાધ્યાસ,-દેહુમમતા -કાયસુવાળારા ઘટતી આવે છે, તેથી જરા જરામાં મન અગડતું નથી. જે-તેથી ચલાવી લેવાના જ હિસાબ, કષ્ટ– અગવડ સહી લેવાના હિસા, બાહ્ય પ્રવૃત્તિ-એલ-વિચારો ઓછા કરવાના જ હિસાબ...આવુ કાંઈ રાખે તે તે સમાધિ આપનાર છે. આ મધુ` મારું તપ છે, બાહ્ય અને આભ્યન્તર એ પ્રકારના તપમાં જ ખુશાલી એ સવરની સમાધિ છે. મારું ને અભ્યંતર તપથી કાયા કસાય છે, મન મેડાય છે, તેથી આશ્રવ રોકાઈ સવર થાય. એમાં ચિત્તને સ્વસ્થતા છે, સમાધિ છે.
જડની અપેક્ષા આછી કર્યા વિના સમાધિ ન મળે.
ઉદાહરણ: એકવાર એક શ્રાવકે રત્નાકરસૂરિજીને પૂછ્યું-સાહેબ પરિગ્રહ કેવુ પાપ?” પૂછવાનું કાણુ, શ્રાવકને ખુઅર પડી ગયેલી કે મહારાજ પાસે મેાતીઆની કે રત્નાથી પાટલી છે. એ છેડાવવા પૂછ્યુ. ‘પરિચ ુ કેવુ પાપ !” રત્નાકર સૂર કહે મેરુ પાપ; એમ કહી તેનુ વિવેચન કર્યુ. પછી શ્રાવકે કહ્યું, ‘આપે કહ્યુ તે હૈયે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org