________________
નવપદ પ્રકાશ
સમકિતની ઉત્તર ભૂમિકામાં દેવ-ગુરૂ-ધર્મ પર અનન્ય શ્રદ્ધા-વફાદારી ને પ્રીતિ-મહુમાન છે. એની પૂર્વ ભૂમિકામાં જે શુભ કવ્યૂ માથે લીધુ એના પર એવી શ્રદ્ધા કે એ આદર્યા પછી વ્યસ્થિત પાર ઉતારવુ જ જોઈએ. કદાચ ભૂલ્યા તે! ખ્યાલ આવતાં ભલનાં પરિમાન સાથે એક વ્યૂ પાર પાડવાનું.” આવી કન્ય પ્રત્યેની વફાદારી અર્થાત્ કે નિષ્ઠા આગળ વધતાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે. વફાદારીમાં દૃઢ સમ્યકત્વમાં લઈ જાય છે.
ધનાશાહને થયું “ મેં વિશ્વાસ આપ્યા હતેા, ખાનપાનની તંગી પડી, મહાત્માની સંભાળ ન લીધી. આ વિચારે તે બેઠા તા ત્યાંથી ઊભા થયા, ને ઝટ સાધુના ઉતારે ગયે!. તેમની સુખશાતા પૂછી ‘હે દેવ ! કૃપા કર ને કહું! આપ સુખશતામાં છે??
૫૪
સાધુ કહે છે-દેવ-ગુરુ કૃપાએ સુખશાતા છે.' ધનાશાહ મેલ્યા : ‘અરે ! મારી ભુલ થઇ ગઇ. મે વિશ્વાસ આપી આપને સામાં લીધા પણ એક દિવસ સંભાળ લીધી નહિ. આપને ઘણી પીડા થઇ હશે હું આપને અપરાધી છું તે મને ક્ષમા કરો.
સાધુ એલ્યા : ‘હું મહાનુભાવ! આ તમારે હિસાબે તે અમે અટવી પ્રેમકુશળ ઉલ્લંઘી રહ્યા છીએ. અમારે આવી મેટી અટવી ક્ષેમકુશળ ઓળંગવાનું તમે કરાવ્યું. એ તે! તમારા ગુણ છે તમારે કશે અપરાધ નહિ. પછી ભલ શાની? ને ક્ષમા માગવાની રાની?
શું આ ? આચાય ‘ગત-ઉપાધિ' એટલે કે ઉપાધિ અર્થાત્ એને પૌલિક અપેક્ષા પર જીવનારા નહિ; તેથી અહીં અગવડ પડી ય હશે છતાં એને કશા લેખામાં ન લેતાં આચાર્ય ધનાસા વાહુના ગુણ માને છે !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org