________________
આચાય -પદ
પ૩
(ii) શ્રાવકોમાં જરા વિનયભાવ જોઇએ, સાધુના ભાવ પૂછનારા જોઇએ,’આ અપેક્ષા તે ઉપાધિ છે.
(ii) ચાર માસ સુધી વાણિયા ન ડાકાય ને છેલ્લે આવે આ અપેક્ષા એ ઉપાધિ છે.
(iv) ઉપાશ્રયમાં ઘાલ્યા તે ઘાલ્યા, હવે વિદાય કરવા આવ્યા !' આવું મનમાં આવે તે ઉપાધિ છે.
ઉદાહરણ:- ધન્ના સા વાહ–(ઋષભદેવભગવાન પહેલા ભવમાં) તેમણે પેાતાની સાથે પ્રેમકુશળ અટવી પસાર કરવા માટે લેાકાને આમ ત્રેલા, “ સા માં જોડાવ, તમને જંગલમાં રક્ષણ મળશે, ખાનપાન મળશે.” તે સાધન સપન્ન હતા, બધી જાતની સગવડતા હતી, ઘણા લોકો સામાં જોડાયા, સાધુઓ પણ જોડાયા. બધાના નામ લખાયાં.
C
સાથે ચાલ્યા. શરૂઆતમાં વાંધા ન પડયા, પણ પછી ઉનાળા લાગતાં પાણી ખૂટવા આવ્યા, ખારાકમાં તંગી પડવા લાગી, ધનાશાહ પાસે તેની ફરિયાદ આવી કે લોકોને ખાવા પીવાની તંગી પડવા લાગી છે.” ધનાશાહે પૂછ્યું કે. કેટલાને શાની શાની તંગી ચાલે છે ?” સાથે આવનારાનુ લિસ્ટ જોયું, તે એમાં સાધુનાં નામ હતાં. એ જોઈ તેને ધ્રાસકો પડયા, અરે ! આ સાધુઓને વિશ્વાસ આપી મે સાથે લીધા પણ પછી હાય ! મેં સારસભાળ ન લીધો? એમને કેટલી અગવડ પડેલ હુરો ?”’
સમકિતની ભૂમિકામાં
વ્યનિષ્ઠા:
તે સમકિત કેમ પામ્યો ? તેની આ પૂર્વ ભૂમિકા છે, એ બનાવવાનું ને પછી તેને સાંકેતની ઉત્તર ભૂમિકામાં લાવવાનું આવડવુ જોઈ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org