________________
પર
નવપદ પ્રકાશ
એ કહે ‘હું કેવા કમનસીબ ? આજે ચૌદસ જેવી મેટી તિથિએ ય નવકારસી કરી !'
મેં કહ્યું ‘તમે આમ ન વિચારે. જીએ, ચૌદસને દિવસે આખિલ ઉપવાસ હેાત તા તપની આરાધના થાત ને ? પણ હવે વિચારે કે જેમ તપ તે સવર્ છે,-કેમકે દશ પ્રકારના યતિભ્રમરૂપ સવમાં તપને સંવર તરીકે લીધા છે.-તેમ રાગ-પરીષહુ સમતાથી સહેવા એ પણ સંવરની આરાધના છે. જાલીમ કેન્સર રોગની વેદના સહન કરવી. તેય સવર્ છે. તે કાઇ ઓછી કમાણી નથી-’ આથી તેમના સુખ ઉપર પ્રસન્નતા આવી.
તપ ન થતા હોય પણ જીવનમાં અનેકવિધ પીડા પ્રતિકૂલતા શાંતિથી સહન કરે, ખેદ-અતિ ન થવા દે, એ અરિત પરીષહ જીત્યા એ સવર સાધના થઇ.
આચાય. સવ-સમાધિ માનનારા-જાળવનારા છે. તેમના ચિત્તની સ્વસ્થતા સવરમાં રહે છે. પણ એ ત્યારે અને કે જ્યારે આશ્રવમાં ચિત્ત તું ન હોય, આ નિયમ છે,
જેને આશ્રવમાં ચિત્ત ન ઠંરે અને સવમાં સમાધિ રહે. દા. ત. મનગમતી ગાચરી મળી તે ઈન્દ્રિય-આશ્રવનું નિમિત્ત બને છે, એ સમજીને તેમાં જો મન ઠરતું નથી, ને અણગમતીમાં ચિત્ત રે છે, તે સવર-સાધના છે, ગત-ઉપાધિ”
આચાય ને સવમાં સમાધિ છે કારણ કે આત્માને અહિતકારી પૌગલિક સયાગા એટલે કે ઉપાધિ દૂર કરી છે દા. ત. (i) ‘શરીર સારુ ચાલવુ જોઈએ-આ પૌદ્ગલિક અપેક્ષા છે, એ ઉપાધિ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org