________________
માચાય
“સ લ ગુણસંપત્તિ-ધરા” આચાર્ય સમસ્ત ગુણ-સંપત્તિવાળા છે, સમસ્ત ગુણસંપત્તિના ધારક છે. તે સૂચવે છે કે આચાર્યપદે પહોંચવાની ભૂમિકામાં પિતાના આત્માને ગુણેથી ભાવિત કરતા જવું અને દુર્ગુણમાંથી ખસતા જવું; તો જ અંતે એ ગુણસંપત્તિ પિતાના આત્માની મૂડી બનીને રહે.
શ્રાવકપણાથી આ કાર્ય એમ સમજીને શરૂ કરેલ છે આ મનુષ્ય કોટિને ઉત્તમ અવતાર છે તેમાં અનન્ય બુદ્ધિ-શક્તિ મળેલ છે, જે બુદ્ધિ-શક્તિ જનાવર પાસે નથી, કરોડ દેવતા પાસે નથી, આવી મળેલી બુદ્ધિ-શક્તિનો ઉપગ અવગુણોના નિકાલને ગુણોની કેળવણીમાં કરવાનો છે. આ વિશિષ્ટ બુદ્ધિ-શક્તિનું કાર્ય શરૂ કર્યું; સાધુ થયા એટલે ખુલ્લું મેદાન મળ્યું, જેટલા જેટલા ગુણો કેળવાય, તેટલા તેટલા પ્રમાણમાં આત્માની ઉત્તરોત્તર ચઢતી અવસ્થા થાય, કેમકે ગુણેની કેળવણીના જ એક લક્ષથી ઉત્તરોત્તર વિકાસ સાધતા જવાય છે.
દા.ત. દયા કે ક્ષમાને ગુણ શરૂઆતમાં અમુક કક્ષાને હતે; પછી ભાવથી ૨-૩, ૨-૩ સાધુનાં પડિલેહણ કરતો રહે, એમાં દયાના પરિણામ પાષાય છે, કેમકે પડિલેહણમાં જીવદયા જેવાની છે, કેઈનિર્દોષ જીવ બિચારે આમાં ભૂલો તો નથી પ?? એમ દયાની ભાવના કરાતી જાય, એમ વિકાસ કરતાં કરતાં આગળ વધ્યા, એના પાંચ ને પાંચના સાતનાં પડિલેહણ કરે, એવાં જીવદયાનાં બીજા કામ કાજ વસતિ– શાધન વગેરે કરતો રહે. આ તો નાનું દૃષ્ટાંત છે, એવાં બીજા દયાની પરિણતિ વધે એવાં કામ કરતો રહે. મેકે કે એજ કામ, એજ ધંધો, એની જ ખોજ, એનું જ મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org