________________
~~~~~~~~~~~~
~
~
~
~~~~
~~
४८
નવપદ પ્રકાશ
~ નાણાં તૈયાર છે, ગાડા મંગાવો” રાજાને ધરપત વળી, પછી મંત્રી કહે,
આટલે આવ્યા છે તો ઉપર પરમાત્માનાં દર્શન કરે ઉપર ચડાવ્યા, “કઈ ધન્ય માતાના દીકરાએ આવા વિમાનશા મંદિર બંધાવ્યા?
મીનલદેવી ધન્ય માતાના દીકરાએ અરે ! મેં?
મંત્રી કહે, “હાજી, ખંડણીના નાણુથી આ બંધાવ્યા છે, છતાં નીચે નથી મળેલ નાણું તૈયાર છે. આ પરમામાનાં મંદિરો સુકૃત છે, એ પરલોકનું નાણું તૈયાર છે. નીચે માટીનું નશ્વર નાણું તૈયાર છે, જે જોઈએ તે પસંદ કરી લો.” વિકી સિદ્ધરાજે સુકૃત પસંદ કરી નાશવંત માટીનું નાણું જતું કર્યું. આમાં મૂળ ઉપદેશ આચાર્યને કામ કરી ગયે
આચાર્ય તવના શાધક હોય છે.
(૧)તત્વ એટલે સૂત્રોનાં રહસ્યમય ટીકાગ્રન્થ વૃત્તિગ્રન્થ, તેમાં સ્થાને સ્થાને તો પરનાં રહસ્યને શોધી કાઢનાર અને સમજાવનારા તારવી આપનારા આચાર્ય છે. અથવા
(૨) ભવ્ય જીવો તને ગમે તે રીતે એટલે કે અસદુ રીતે સમજ્યા હોય તેની શુદ્ધિકરણ કરનારા છે.
(૩) સ્વયં આચાર્ય તત્વ શોધક છે. શાસ્ત્રને બંધ કરી, તે પર અનુપ્રેક્ષા કરી કરીને તવના ઊંડાણ સુધી પહોંચનારા છે. ૧૪ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, શ્રી જિનદાસગણી મહાર, શ્રી ચંદ્રમહારાચાર્ય, વગેરે એના દષ્ટાંત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org