________________
આચાર્ય-પદ
૪૫. ફળની લાલસા. આપણી અનેકાનેક ધર્મ-પ્રવૃત્તિમાં જોવા . જેવું છે કે એના લૌકિક ફળની કેટકેટલી લાલસા રહે છે?"
ઉપધાન કરીએ ને સારી પ્રભાવના મળે, તપ કરીએ ને સારું પારણું મળે, દાન દઈએ ને પ્રશંસા કે કીર્તિની તકતી મળે, પરોપકાર કરીએ ને બદલે મળે, આ બધા લૌકિક ફળ છે, કેઈને ભણવીએ ને એ આપણી સેવા કરે એ લૌકિક ફળ. આની બિલકુલ લાલસા ન રખાય તો, જ લક્ષ્ય-શુદ્ધિ આવે.
જેને લક્ષ્ય-શુદ્ધિ છે, તેને ભળતો આનંદ નથી. ભળતો એટલે લૌકિક લાભને આનંદ લક્ષ્ય-શુદ્ધિવાળાને એ ન હોય, ભળતી સિદ્ધિ ન મળે તેય મનને ખેટી અસર ન થાય,
જેને લક્ષ્ય-શુદ્ધિ છે, ને સાધનાનો પૂર્ણ અંશે પ્રયત્ન છે તેને સાધ્યની સિદ્ધિ નિકટમાં છે તેને મેક્ષ હાથવેંતમાં છે.
ઉદાહરણ:- મેઘકુમાર-ધના અણગાર વગેરેએ એવી લક્ષ્યશુદ્ધિથી સાધના કરી કે તેઓ અનુત્તર વિમાનમાં ઉપન્યા, ને ત્યાંથી મનુષ્ય થઈ ચારિત્ર લઇ મોક્ષ પામશે. આચાર્ય શુદ્ધ ચિત્—આનંદમય છે, કેમકે એમને લક્ષ્ય-શુદ્ધિ છે,
પણ જેજે, એકલી લક્ષ્ય-શુદ્ધિ ન કામ લાગે, સાથે સાધનાની શુદ્ધિ જોઈએ. સાધનાની શુદ્ધિની ૩ શરત –
(૧) સાધના અને અત્યંત ઉપાદેય બુદ્ધિ જોઈએ,
(૨) સાધના-કાળમાં આહારાદિ ૧૦ સંજ્ઞાઓની : અટકાયત જોઈએ, ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org