________________
નવપદ પ્રકાશ
૪૪
વૈયાવચ્ચ કરે તેનું લોકોત્તર ફળ અંતે વીતરાગતા મળે તે છે; પણ વચ્ચે પ્રશંસા રૂપી લૌકિક ફળ મળે તે ઘાસ સમાન છે. કદાચ તે ન મળે તે તેના અસાસ પણ નહિ, તા લક્ષ્ય-શુદ્ધિ છે એમ કહેવાય.
પરંતુ “ લા, સેવા- વૈયાવચ્ચમાં કેટલાય ધક્કા ખાધા, છતાંય કદર નથી ’’--આવુ માને મેલે તેને વૈયાવચ્ચના સાચા લક્ષ્યનું ધ્યાન નથી, એમ કહેવાય.
આ ઉપરથી જોજો આપણે કચાં ભૂલીએ છીએ ? લક્ષ્ય શુદ્ધિ કેટલી સલામત છે ? સાધુ સાધુની સેવા કરે, તે પેલા જો આભારના શબ્દ ન મેલે, ને જો દુ:ખ થાય, તે લક્ષ્ય શુદ્ધિની ખામી છે.
સેવા-યાવચ્ચ કરનારના પાતાના બિમારીના સમયે પેલા સેવા લેનારા સેવામાં ન ઊભા રહે, ને આને જો દુ:ખ થાય કે ‘હાય! પેલા કેટલા સ્વાલિા છે ? કદરહીન છે ? એની બીમારીમાં આપણે તૂટી મર્યાં, ને હવે એ આપણી બિમારીમાં ઘેાડીય સેવા આપતા નથી. આજ કાળ કેવા આવી લાગ્યા છે ? માણસે કેટલા એકદર ? કેવા નગુણા ?’ આવું આલુ' જો દુ:ખ થાય, તે માનવુ' કે લક્ષ્ય-શુદ્ધિ નહિ,એનું જ આ ફળ કે પેાતાના મનથી જ રીબાવાનુ થાય છે. સામે સેવામાં ન ઊભેા એ સામાન્ય દુ:ખ તે ખાદ્યું ઊભું' જ હતું, પરંતુ એના પર આવા વિચાર કરે એ આત્માને માનસિક મિણનુ નવુ વિશેષ દુ:ખ જાતે ઊભું કરે છે, કેવી દુર્દશા !
મહારા સામાન્ય દુ:ખ પર જાતે જલદ માાંસક દુ:ખ ઊભું કર્યું એ દુર્દશા છે.
કેમ આ દુર્દશા ! કારણ, લક્ષ્ય-શુદ્ધિ નહિ, ને લૌકિક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org