________________
૪૨
નવપદ પ્રકાશ
નથી, તે ત્યાં સાચું વાત્સલ્ય નથી, જેના પર હેત હોય તેની પાછળ તૂટી પડવાનું મન થાય. દા. ત. દીકા પર માને હેત છે, તા મા દીકરા પાછળ તૂટી મરે છે ને? માતાની. હેતની સક્રિય પ્રવૃત્તિ હોય છે.
(૪) પ્રભાવના-વિશિષ્ટ ગુણથી-સુકૃતથી ઇતને જૈનધર્મ પ્રત્યે આકષ ણ કરે, એકાદ ગુણ પણ જો સર કરે તે ય તેના પ્રભાવ પડે.
દા. ત. પ્રભુદને દાન દેતા દેતા જ જાય; તપ એવે કરે કે લોકો દિ થઈ જાય ! ક્ષમાગુણ એવા કે ગુસ્સા થાય જ નહિ, ને એના પ્રભાવ પડે. જે ધમ-સાધના કે સદ્ગુણ મીજાને પ્રભાવિત કરનારો અને, તે પ્રવૃત્તિરૂપ છે. તે દર્શનની સાધના છે. ચરણ-સાધના તે તપ ને સંયમની. સાધના છે.
r
ધમ્મા મોંગલ મુકિટૂડ' અહિંસા સયમે તવા’-ચારિત્ર ધ ઉત્કૃષ્ટ મંગલ છે, કારણકે ચારિત્ર તે અહિંસાશીલ તપ ને સંયમરૂપ છે. એ એવી કરે કે ઈતરા પ્રભાવિત થાય, એ પ્રભાવના કહેવાય.
વીાંચારની સાધના
જ્ઞાનાદિ જે ચાર આચાર છે, તેની સાધનામાં હુંમેશા વીય અર્થાત્ ઉલ્લાસ-ઉત્સાહ વધારવા પ્રયત્ન કરે; સવારે હાય તેથી વધારે ઉત્સાહ સાંજે, ને સાંજે હોય તેથી વધુ રાત્રે, રાત્રે હોય એના કરતા વધુ ઉલ્લાસ બીજા દિવસે, આ વીચારની સાધના કહેવાય.
દા.ત. નવકાર ગણવા તે સમ્યકૂત્ત્વની સાધના છે. ગુરુની સેવા વૈયાવચ્ચ તે જ્ઞાન સાધના છે, એમ કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org