________________
૪૦
નવપદ પ્રકાશ
છદ્મસ્થ આચાય શુદ્ધ જ્ઞાનમય કેવી રીતે ? :
પ્ર-આચાય શુદ્ધ જ્ઞાનમય-શુદ્ધ સ્વરૂપવાળા અની ગયા તે શું અત્યારથી તે જીવનમુક્ત વીતરાગ સર્વજ્ઞ થઈ ગયા ? હજી તો એ કર્મોથી આવૃત છદ્મસ્થ છે.
C
ઉ-વાત સાચી કે તદ્દન શુદ્ધ સ્વરૂપ તો સર્વજ્ઞ ભગવતનું છે, પણ આચાર્ય ને એ વીતરાગ સજ્ઞતાના અર્થાત્ જીવન-સિદ્ધપણાના પોતાના સાધ્યના નિર્ધાર છે, એટલે કે મારો આત્મા તદ્દન શુદ્ધ જ્ઞાનમય અને પછી નિત્ય આનંદમય થાય” તે સાધ્ય નિશ્ચિત છે, અને એવા મુખ્ય સાધ્યના લક્ષ સાથે એ માટેની સાધના એમની એવી જોરદાર છે કે દુનિયાના બીજા વાની અપેક્ષાએ એમનામાં શુદ્ધ જ્ઞાનદૃષ્ટિ એટલી બધી વિકસેલી છે કે એમનું જીવન વિશુદ્ધ જ્ઞાનમય અને નિવૃતિના વિશુદ્ધ આનમય દેખાય છે,
સિદ્ધ ભગવાનને ક્ષાયિક ભાવના વિશુદ્ધ જ્ઞાન આનંદ છે, પરંતુ આચાય ને ક્ષયાપશમના ઘરની જ્ઞાન-દર્શનચારિત્ર ને વીર્યની સાધના જોરદાર હેાવાથી ક્ષયાપશમની કક્ષામાં એ વિશુદ્ધ જ્ઞાન આનંદવાળા બની ગયા કહેવાય. તેમાં સર્વેસર્વા વ્યાવૃત એટલે કે પરોવાઈ ગયેલા હોવાથી ઉપચારથી વિશુદ્ધ જ્ઞાન આનંદમય જીવન જીવનારા કહી શકાય. આ વિશુદ્ધ જ્ઞાનમય જીવનમાં શુ શુ આવે તે જોઈએ. એમાં પંચાચારની પ્રખર સાધના આવે. જ્ઞાન-જ્જૈનની સાધનાએ કઈ કઈ ?
(૧) જ્ઞાનની સાધના એટલે વાચના-પૃચ્છના પરાવના અનુપ્રેક્ષા ધ કથા ચાલુજ હોય,વાંચવાનું-ગેાખવાનું પૂછવાનું, પરાવર્તન-પુનરાવન, સૂત્ર-અર્થ-ચિંતન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org