________________
આચાર્ય પદ
૩૯
એ કાંઈ મારા આત્માનું બગાડે નહિ, તે એમાં નારાજ શું થવાનું?
આચાય પરભાવે નિષ્કામ છે, કારણ કે સ્વના ભાવ જે શુદ્ધ ચિત્, શુદ્ધ જ્ઞાન ને નિર્દોષ આનંદ, તેની જ કામનાવાળા છે. તેમાંજ એમને ખુશી થવાનું છે,
પ્રશંસા તે ક્ષણિક છે, તે આજે છે અને કાલે લાક ભૂલી જશે, એની શી કિમત ? આ સમજીને આચાય પર્ભાવમાં નિષ્કામ રહી શકે છે. માટે જ તે જગત પર મહાન ઉપકાર કરી શકે છે. દા.ત. મોટા વેપારી સ્વાથી હાય, ને પોતે જ ધન ભેગું કરવાનું ઈચ્છે, તે તે નાના વેપારીનુ ભલું શું કરે ? એમ પર-ભાવમાં આકંઠ ભરેલા હોય તેને અહિક સ્વાર્થ ઘણા હોય. એ પરોપકાર શું કરે? પર-ભાવ અંગે નિષ્કામ દશા એટલે કે ઈયાને અનુકૂળ વિષયાની પા નહિ, ને પ્રતિકૂળ વિષાને ટાળવાની તમન્ના નહિ; તમન્ના માત્ર પેાતાના સ્વ-ભાવરૂપ ક્ષમા નિભિતા નિરહુ કાર વગેરેને આત્મસાત્ કરવાની, એમ પર-ભાવ સ્વરૂપ માન-સન્માનની પરવા નિહ, પરવા માત્ર સ્વાત્માને વીતરાગ સાથે એકસ-એકરૂપ કાની. આ અધું, એક એક બાબતમાં કાળજી રાખતાં, વર્ષાના અભ્યાસથી સિદ્ધ થાય, અને તે જ પરભાવમાં નિષ્કામ બનાય.
આચાય શુદ્ધ-નિર્મળ ચિત્ને આનદ યુક્ત નિષ્કામ પરભાવની કામના વિનાના છે. પ-ભાવ અંગે અલિપ્ત છે, ઈચ્છા તો નહિ, પણ લેપાવાનું ય નહિ, એની લેશમાત્ર પણ અસર જ નહિ લેવાની.
C
અહીં પ્રશ્ન થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org