________________
૩૬
નવપદ પ્રકારો
પ્ર૦-નિવૃત્તિના આનંદ ને ત્યાગના આનંદ કયારે મળે ? ઉ-જેને ભાગમાં આનંદ ન લાગે, વિષય--પ્રવૃત્તિમાં આનંદ નહિં પણ વિટંબણા લાગે કે ‘ આ શી વિષય-વે !” અહાદુરી નહિ પણ શરમ લાગે કે ‘ મારે આ કેવી ગુલામી !”
એમ ઇન્દ્રિય વિષયેાની અનુકુળતામાં માહોશી નહિ, બેહેાશી હાય; એટલે કે એમાં જે બેહોશ અર્થાત્ ઉદાસીન ભાવવાળા હોય, એને ત્યાગના આનંદ આવે, નિવૃત્તિને
આનઆવે.
નિવૃત્તિના આનંદના ૩ ઉપાય :--
(૧) વિષય-પ્રવૃત્તિમાં ઉદાસીનતા ઈચ્છે તે નિવૃત્તિનો આન ગમે.
(ર) ભાગમાં વિટંબણા લાગે, ને ત્યાગના આનંદ ગમે. (૩) અજ્ઞાનતા-મૂઢતાનુ જીવન ન ગમતું હોય, તે
જ્ઞાનમય જીવન ગમે.
આ મધુ વર્ષોના અભ્યાસ માગે છે, વર્ષ સુધી રાત દિવસ તકેદારીથી નજર રાખવી પડે ‘ હું તત્ત્વમેધમય જ જીવન જીવી રહ્યો છું ને? મને િવષયની પ્રવૃત્તિમાં વિટ’મણા લાગે છે ને?
ઈન્દ્રિયો મનગમતા વિષયમાં જાય ત્યાં હાય ! આ વિટંબણા શી ? આ વે કયાં સુધી ?' એમ વિષય-પ્રવૃત્તિ મનને વિટંબણા રૂપ લગાડવા વર્ષ સુધી ઝઝુમવુ પડે, પછી નિવૃત્તિના આનંદ આવે.
અહી' ‘ચિદાન’* રસ' એટલે કે 'ચિત્' જ્ઞાનના રસ, અને ‘આનંદના રસ, એમ એ કહ્યા, એના સ્વાદ લેનારા આચાર્ય હોય છે, તેા જ્ઞાનના સ્વાદ ન લેનારા કહેતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org