________________
આચાર્ય-પદ
૩૫
પ્રવૃત્તિથી આનંદ લાગે એ સાચા આનંદ નથી; કેમકે એ ક્ષણિક છે, પરાધીન છે, વિહ્વળતાના ઘરના છે, જ્યારે નિવૃત્તિના આનંદ સ્વસ્થતાના ઘરના છે, અવિનાશી છે, સ્વાધીન છે, સવાલ થાય,
પ્ર૦- સાધુની વયાવચ્ચ માટે ધક્કો ખાવા મળ્યા તેના આનદ તે પ્રવૃત્તિના આનંદ થયા ને?
ઉo- (i) આ પ્રવૃત્તિ વિષયાની નહિ, પણ ધર્માંની છે, એમાં વિષયોની નિવૃત્તિ છે. માટે એ નિવૃત્તિના જ આન છે.
વિષયાની પ્રવૃત્તિના આનંદ મળે તે નિવૃત્તિને આનંદ ન કહેવાય.
(ii) ‘હું દોડધામથી થાકતા નથી. હા, મને સેવા નંહ અતાવા તા ખેદ થાય કે અરે ! સેવાના લાભ ન મળ્યા !” સેવાની એવી ધગશ કે માને કે મને દ્વરા કામ બતાવ્યા તે કર્યા, પણ હવે અગિયારમું કામ નહિ મતાવે તેા એક થશે, કેમ ? ધ પ્રવૃત્તિથી વિષય-પ્રવૃત્તિ અટકીને વિષય-નિવૃત્તિ થાય એમાં પ્રસન્નતા છે. આ છે નિવૃત્તિને આનă આવે! સાચા આનંદ અને શુદ્ધ જ્ઞાન, આચાય તેના રસાસ્વાદ કરનારા છે; એટલે કે, ચિત્ અને આનંદમાં મગ્ન રહેનારા આચાય હોય છે.
તે જ્ઞાનમય છે તેથી સુખી છે. સ્વાધ્યાય અને તત્ત્વ ચિંતન વિનાની તેમની એક પળ નથી જતી. ગાચરી વખતે તત્ત્વ-ચિંતન હેાય ? હોય, માત્ર તત્ત્વ-ચિંતન નહિ, પણ તત્ત્વ-ભાવન હોય. પરિણમન હોય, તત્ત્વ-પતિમય જીવન હાય. પ્રતિપળ તત્ત્વ-એધમાં રમનારા હોય છે. એટલે જ આચાર્ય આનઃ-મગ્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org