________________
આચાર્ય-પદ
૩૩ - અંબડ ગયે અને એણે “સુલસા તે વળી કેવીક ગુણિયલ કે તીર્થંકર પ્રભુ એને સંદેશે કહેવડાવે છે – એમ વિચારી સુલસાની ધર્મશ્રદ્ધા અને પ્રભુપ્રીતિની વિવિધ પરીક્ષાઓ કરી, એમાં સુલસાની જે નિશ્ચલ સમકિત -પ્રવૃત્તિ જોઈ તેથી ચકિત થઈ ગયે, અને સમજો કે “પ્રભુએ મને સાચા સમ્યકત્વનું દર્શન કરાવ્યું. સુલસ. સમ્યકત્વના ગુણોનું ધામ હતી,
આ બતાવે છે કે જે આપણે મુનિ છીએ તો મુનિપણાના સાધુપણાના ગુણોના ધામ બનવું જોઈએ. તે જ સાધુ જીવનને સ્વાદ આવે, સાધુ જીવનમાં મજા આવે.
ગુણના ધામ એટલે ગુણ જ ગુણ, હિમાલય બરફનું ધામ છે, તો હિમાલયમાં શું મળે? બરફ, બરફ ને બરફ જ મળે, ત્યાં આગ ન મળે; તેમ મુનિ એટલે ક્ષમાશ્રમણ ક્ષમાને ધામ છે. ત્યાં ક્ષમા જ ક્ષમા જોવા મળે. ત્યાં ફોધાદિ કષાય જેવા ન મળે.
આચાર્ય ગુણેના ધામ છે, ગુણેના ભંડાર છે, ગુણેના સંગ્રહાલય છે.
કેવા કેવા ગુણ? ૩૬-૩૬ ગુણેની એક છત્રીશી, એવી ૩૬ છત્રીશીના ગુણે આચાર્યમાં હોય, એમાંની એક છત્રીશી પંચિંદિય” સૂત્રમાં છે. એમાં –
(૧) એકેએક ઇન્દ્રિયને સંવર એટલે કે પાંચે ઈન્દ્રિય પર ઢાંકણું જેથી એમાં એનો મનગમતો વિષય ન પેસે.
(૨) બ્રહ્મચર્યની નવવાહ પીકી એકેક વાડનું સજ્જડ. પાલન,
(૩) ચાર કષાયથી મુક્ત એટલે કે ક્રોધ નહિ, માન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org