________________
આચાય પદ્મ
૩૧
એવા ફુલાને અનેક અવાંતર આચાર્ય એ બધાના સમૂહને ગણુ કહેવાય; અને તેવા ગણને ધારણ કરનાર તે ગણી કહેવાય.
અહીં કાવ્યમાં ‘ગણી” શબ્દમાં ગણપતિ, કુલપતિ, સતિ બધાય આચાય ને સમાવેશ સમજવા, આવા ગણી આચાર્ય કેટલાય પાત્ર સંસારી ભવી . આત્માના ઉદ્ધાર કરનારા હોય છે, એમને સાધુબનાવનારા હોય છે. એટલે સાધુ જો હુંમેશાં ખ્યાલ રાખ કે,
66
મારા જેવા દુનિયાના વિષયાની લાલસાવાળા ને વિષયાની ભીખ માગનારા કેટલાય ભિખારીને તેમાંથી મુક્ત કરનારા છે. દુનિયાના લાખા કરોડા ભિખારીમાંથી મારા જેવા ૨૫-૫૦-૧૦૦ને ઊંચકીને વિષયની ભીખ ને વિષયાની લાલસા ઝુકાવી મહાન સયન-સંપત્તિ આપી શ્રીમંત મનાવી દીધા ! તે મહાન ઉપકાર કર્યાં.”
આવા જો વિચાર રખાય તો સયમમાં કદી આચાય ની સાણા-વારણાથી નિરાશ-હુતાશ ન થવાય. સારણા–વારણા ને કટુ હિતશિક્ષા રૂપી ગુરુના ખાસડા પણ ખાવા પડે, પરંતુ કંટાળા ન આવે, ઉલ્ટુ આનંદ થાય કે 6 મારા સચમ--ધનને મચાવે છે,” વળી આચાય ગણી ઉપરાંત કેવા છે ? તા કે
‘ગુણ છત્રીસી ધામેાજી
આચાર્ય છત્રીસ ગુણના ધામ છે, આવાસ છે તેમનામાં ગુણાની છત્રીસીએ આવી વસી છે,
તમારે ગુણા જોવા હોય તેા જૈન ધર્મોના ભાવ આચાય જુએ તે ત્યાં ભરચક ગુણાનાં દર્શન થશે. ઇન્દ્રિય-સવર શું છે? સયમ શુ છે ?' આ બધું
6
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
'