________________
નવપદ પ્રકાશ
૩૦
આશીર્વાદ આપે.” રાજા ત્યાં બેઠા છે, એટલામાં બન્યું એવું કે દૂર બકરાનું ટાળુ ગુરુએ જોયું, આદત સે લાચાર ..મૂળ તો આ ભવાડ જ ને? તે ત્યાં તરત જ ભરવાડ ગુરુએ બાયુ :
"
એ “તક, તર્ક, તર્ક, ફરર ફૂ” મેલ્યા. ત્યાં તેમ દિવાન સંન્યાસી બેઠા હતા તેણે ગુરુને ખાનગી ચૂંટી ખણી, એટલે એણે ચેતી જઈ મૌન પકડયુ, દિવાન સન્યાસીએ જોયુ કે શાભાગુરુએ બોલવાને બદલે બાળી નાખ્યુ દિવાન હેાશિયાર હતા, તે ખેલ્યા : ‘અહોહો ! મહારાજા આજ તમે ન્યાલ થઈ ગયા ! જે વર્ષોથી ધ્યાનમાં રહે તેમણે આજ તમને કહી દીધું : ‘ તક તર્ક તર્ક' આમ ત્રણ વાર કહીને કહ્યુ કે
(( આ મનુષ્ય જીવન મહાન તર્ક છે તેને જવા દેતા નહીં, સાધી લે, ધર્મ કરીને જીવનની તક સફળ કરી લે. નહિતર જીવનના અંતે ‘ફરરર ફૂ” બધું ઊડી જવાનું છે. તફ ઊડી જશે”
આમ કોઈ સુધારી લે તે જુદી વસ્તુ છે, બાકી પૂતળા-પ્રધાન ગુરુ બાફી નાખે, આચાય ગણી છે. -
-
એટલે કે ગણને ધારણ કરનારા છે. ગણીમાં ત્રણ શબ્દો આવે: કુલ, ગણ ને સ`ઘ, એક આચાય ની સંતિત તે કુલ ગણાય, અનેક કુલના સમૂહ તેગણ ગણાય, અનેક ગણના સમૂહ તે સંઘ ગણાય. એક ગણમાં સૌથી મેટા આચાર્ય હોય તેમના મેટા પરિવારમાં અવાંતર કેટલાક આચાર્યા હોય; તે દરેક આચાયની સતત તે સ્કુલ થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org