________________
આચાય -પદ
૨૯
આ લોકોને તે પૂતળા-ગુરુ બનાવવા હતા, ગુણથી ગુરુ મળતા નહિ એટલે દેખાવનો ગુરુ મનાવવા હતા.
કહેવાને ગુરુ બનાવવાના હતા એટલે આ ભરવાડ અભણ છતાં એને પસંદ કર્યાં, નહિ તે આ ભરવાડમાં કશી આવડત ગુરુ તરીકેની ન હતી. દિવાન સન્યાસી એને કહે છે ‘શરત એ, કે તારે બિલકુલ ખેલવાનું નહિ, શરત મંજુર થઇ-તેને સંન્યાસીના કપડાં પહેરાવ્યાં,મુખ્ય સંન્યાસી ગુરુ કર્યાં બેસવાની રીત બતાવી કેલોકના દેખતાં આંખ પાણી મીંચેલી રાખવી, ને જાણે ધ્યાનમાં છે એમ દેખાય એવી રીતે પદ્માસને બેસી રહેવુ; અસ, એને ગુરુ કરીને કાલા ગામ ગામ ફરે છે,
ગામ-ગામ વાત ફેલાવી કે “ગુરુ તે! ખસ ધ્યાનમગ્ન રહે છે, જો એમની આપણા પર જરાક આંખ ખૂલે તો સમજવું કે આપણા ભાગ્ય ઉઘડી ગયા ! ”
કોઈ પૂછે તે! પેલા દિવાન-સન્યાસી જવાબ આપે. આવા તે સ્વામી કહેવાય? પૂતળા સ્વામી શુ કરે ? એ શું માદન આપે ? એ ચેગક્ષેમ શુ કરે ?
આ ભરવાડ તેા ગાભા માટે ગુરુ હતા, પરંતુ જિનશાસનના આચાર્ય મહારાજ એવા નથી, તે સાચા ગુરુ છે, તે માદન આપે છે, પણ સાચા ન હોય તો કોકદી’ માફી નાખે. અને આવું એક દી' આ ાભા-ગુરુએ બાફી નાખ્યું.
કાઈ નગરમાં ગયા. ત્યાં રાજાને કાને વાત આવી કે ‘મહાન સંત-મહુત આવ્યા છે.’રાજા ત્યાં આખ્યા ગુરુના પગે પડયા, ગુરુને વિનંતી કરી. “ સ્વામીજી ! કાંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org