________________
२८
નવપદ પ્રકાશ
દી વાળે તે દીકરો ને છે વાળે તે છેક
સારો દીકરો બાપનો દી વાળે, અર્થાત બાપના સારા કર્યા-કારવ્યાને અજવાળે તે દીકરા. બાકી જે એના પર છે વાળી નાખે પ્લાસ્ટર-કૂચડે ફેરવી નાખે, તો તે સારે દીકરો નહિ પણ કહેવાનો દીકર, ખરેખર તે એ છોકરે છે, એમ આચાર્ય મુનિઓના હિતના યોગક્ષેમ કરનારા હોય તો સાચા મુનિપતિ કહેવાય.
પત્નીને સાચો પતિ તે જે પત્નીના શીલ વગેરે હિતનો યોગક્ષેમ કરનારે હોય; નાહ તો એ કહેવાનો પતિ પૂતળા-પ્રધાન જેવો. મુનિઓના હિતનો યોગક્ષેમ નહિ કરનાર આચાર્ય પણ સાચા મુનિ પતિ નહિ કિન્તુ પૂતળા પ્રધાન જેવા. ભરવાડ પૂતળા-પ્રધાન ગુરુનું દૃષ્ટાન્ત –
એકવાર એક સંન્યાસીઓના સમુદાયના ગુરુ ગુજરી ગયા. હવે નવા ગુરુ બનાવવા કેને? ગુરુ તો જે ઈએ. ગુરુ મળતા પણ તે દુબળા પાતળા મળતા; બહારમાં ઓજસ્ પાડે તેવા કેઈમળતા નહિ. દિવાન-સંન્યાસી બધી વાતે હેશિયાર અને ગુણિયલ હતા, પણ શારીરિક દેખાવે એજ પાડે તેવો નહિ,
તેવામાં જંગલમાં લાલબુંદ અને પડછંદ કાયાવાળે એક ભરવાડ જે. દિવાન-સંન્યાસીએ કહ્યું: “તને - અમે ગુરુ બનાવીએ તને બધી સગવડતા ખાવાની પીવાની રહેવાની મળશે, તું અમારે ગુરુ બની
ભરવાડે કહ્યું: “ભલે થાઉં ત્યારે ?
દિવાન સંન્યાસી બોલ્યા: ‘પણ તારે એક શરત પાળવી પડશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org