SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ દાદર rr : - - - - - - - , - - - - નવપદપૂજા પર વાચનાઓ વાચના મહાસુદ ૮-૨૦૩૬ ૧૯ આચાર્યપદ હવે ઉલાળાની દેશીનું કાવ્ય આવે છે - આચારજ મુનિપાત ગણી ગુણ છેઝીશી ધામેજ” –આચાર્ય મુનિપતિ છે, ગણી છે, ને છત્રીસ ગુણેના આવાસ છે, આચાર્ય મુનિઓના સ્વામી છે. કારણ કે (૧) મુનિઓ તેમની આજ્ઞા ઉઠાવે છે. મુનિઓ હાથ જોડીને આચાર્યના વચનને તહત્ત કરનારા હોય છે. એમ (૨) સ્વામી એટલે નાથ, આચાય પોતે મુનિઓની સંભાળ કરનારા છે કે કેઈ મુનિમાં કઈ દોષ ન પ્રવેશે; મુનિ ઉન્માર્ગ ન આચરે, ઉત્સવ ન બોલે, તેમજ ૧૦ યતિધર્મ અને સાધવાચારે બરાબર પાળે. મુનિઓના હિતને યે ગમ કરનારા હોય તે નાથ કહેવાય, સાચા સ્વામી કહેવાય. “ગ” એટલે હિતની પ્રાપ્તિ કરાવનાર, ને સેમ એટલે પ્રાપ્ત હિતનું રક્ષણ કરનારા આચાર્ય છે. ત્યારે એમનામાં સાચું સ્વામીપણું છે, નહિ તો કહેવાના સ્વામી કહેવાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy