________________
નવપદ પ્રકાશ પાપસ્થાનકમાં પ્રેરનારું વચન ન બેલે, નિર્દોષ વાણી કહેના હેય. “એવા આચાર્ય આ જગત પર ચિરકાળ જીવતા રહેજો.”
શું આ આશીર્વાદ વચન છે? ના (1) કિન્તુ આવી અમે શુદ્ધ આશંસા રાખીએ છીએ, અમારા હૃદયની આવી તીવ્ર અભિલાષા છે, એ આશીષવચન કેમ નહિ ? કારણ કે એમને આશીર્વાદ આપવાનું આપણું ગજુ શું ? અમારી તીવ્ર હાદિક ઇચ્છા છે કે જગતમાં એ ચિરંજીવો. એમ, બીજો અર્થ-(૨) અમારી દિલથી વિનંતી છે કે આ જગત પર અમે હાઈ એ ત્યાં સુધી આવા આચાર્ય અમારા દિલમાં ચિરકાળ જીવંત રહો.
આવા આચાર્ય ભગવંત જગત પર જીવંત હોય તો અમે જીવતા છીએ; અમારાથી કમસત્તા ડરે, ગભરાય, ને કચરાય, આવા આચાર્ય ભગવંત ન હોય તે અમારે કર્મસત્તાથી ડરવું પડે, કચરાવું પડે. તત્ત્વમાર્ગની શુદ્ધ પ્રરૂપણાથી આચાર્ય એ ધર્મને રાહત આપે છે કે વિચારવાણી-વર્તાવની દિશા મળી જાય છે. આચાર્ય એ ત્રણનાં સુકાની છે, એ ભવી જીવને કહે છે -
વાણ તો આવી જ બોલજે, વિચાર તો આવો જ કરજે,
વર્તાવ તે આવે જ કરજે. આવું બતાવનાર આચાર્ય ભગવંત છે. એ રહે જો જવાય તો કમ સત્તાને કચરાવું પડે. આચાર્ય ન હોય તો આપણે કર્મસત્તાથી કચરવું પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org