________________
-
આચાર્ય—પદ
(૧) “શાસનને આધાર એ “શાસનાધાર એમ ષષ્ઠી તપુરુષ સમાસ થયો.
(૨) “શાસન છે આધાર જેમને, એવા આચાર્ય એ શાસનાધાર એમ બહુવ્રીહિ સમાસ છે.
આમાં બીજા અર્થમાં શાસનને આચાર્ય પોતાના જીવનની દીવાદાંડી બનાવે એટલે શાસનના આધારે આચાર્યપણું પામે. સમુદ્રમાં વહાણ દીવાદાંડીને આધારે ચાલે છે તેમ શાસનને આધારે આચાર્યની જીવન ગાડી ચાલે છે,
આચાર્ય શાસનને પિતાના જીવનનું સુકાન બનાવીને ચાલવું, આચાર્ય શાસન સિવાય બીજી વાત ન કરે.
દિગ્દતી કલા, જગે તે ચિરંજીવ શુદ્ધ જા” અર્થાત્ આચાર્ય દિદંતી-દિગ્ગજ જેવા છે. આઠ દિશાના રખેવાળે તેના હાથી તે દિગ્ગજ વિજેતાને અર્થ બતાવે હેય ત્યારે દિગજની ઉપમા અપાય છે.
દિગ્ગજ હોય તેને ગંભીર ઇવનિ નીકળે તો તે આખી દિશાને ભરી દે, તેમ આચાર્યની તરવવાણી આખા દેશમાં ચોમેર પ્રસરી જાય, એટલે કે ધર્મ–પ્રશંસા જનશાસનની વાહવાહ લેકમાં પ્રસરી જાય,
શુદ્ધ જલ્પા :–એવા એ આચાર્ય ચિરકાળ જીવંત રહેજે ને શુદ્ધ જલ્પા છે એટલે કે નિર્દોષ વાણી બોલનારા છે, શુદ્ધ પ્રરૂપણ કરનારા છે. માત્ર દેશનામાં નહિ, પણ ચાલુ વાતચીતમાં પણ ચાલુ જીવન–પ્રસંગમાં ય આચાર્યનું વચન નિર્દોષ હોય, સાવદ્ય યા કષાયવાળું કે અપ્રિય ન તોય, સાવ અર્ધા પાપવાળું વચન ન હોય, બીજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org