________________
૨૪
નવપદ પ્રકાશ
અને વાણીમાં ઉતારતા આવ્યા છે અને બીજાને સાસન આચરાવતા આવ્યા છે તેા જ શાસન ટકયુ છે. આ હિસાબે કહેવાય કે આચાર્યના આધારે શાસન. માટે જ પાંચમા આ પૂરો થતાં જો આચાય નહિ તેા આ ભરતમાં શાસન પણ નહિ.
(ર) આચાય બીજી રીતે શાસનના આધાર,~
આચાર્યના આધારે શાસન છે, કેમકે શાસન કાઈ મૃત ચીજ નથી, શાસન એટલે દેરાસર-ઉપાશ્રય નહિ, કિન્તુ શાસન એટલે ભગવાનની વાણી ને ભગવાનની વાણીએ કહેલ દશન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રયી છે. તે આપનાર છે આચાય ભગવત, પૂર્વાચાર્યાએ પછીના આચાર્યને આપેલ, પછીના આચાર્યાએ તેમની પછીના આચાર્યોને આપેલ. એમ ભગવાનની વાણીની ને રત્નત્રયીની ઉત્તરોત્તર પ’પરા એક પછી એક આચાર્યાએ ચલાવી, તો આજે આપણા સુધી શાસન આવી પહોંચ્યુ. આમ આચાય ના આધારે શાસન ચાલ્યું.
શાસનના બે અર્થ થાય,
(૧) શાસન એટલે જિન-પ્રવચન ભગવાનની વાણી; ને (ર) શાસન એટલે જિનેાક્ત રત્નત્રયી.
આ
તેની પર પણ આચાર્યોએ ચલાવી. જો આચાય ન હોય તે તે પ્રવાહ લુપ્ત થઈ જાય. એ તે। આચાય જે પૂર્વાચા થી પામેલા છે, તે જગતને આપે છે, જગત તેને ઝીલે છે સાધુ થાય છે પછી આચાય થાય છે, અમ
શાસન આગળ ચાલ્યું,
‘શામનાધા' પદના આ અને પ્રકારના અર્થ માટે શાસનાધાર પત્રના બે જાતના સમાસ થઈ શકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org