________________
૨૦
નવપદ પ્રકાર
નાગકેતુ ા ! જો શ્રાવક પણ આવા હારનારા હોય, તે સાધુ તા વિશેષ હારનારા હોય.
સાધુ બીજાને હારનારા ત્યારે જ મને કે જ્યારે પહેલાં તે તે સાધુ સાથેના વ્યવહારમાં ઢાય પોતાના જૂનારા હોય, કષાય શાંત કેમ પડે એ જોનારા હોય; કષાય વધે નહી કે કષાયની ઉદીરણા ન થાય, એ વ્હેનારા હોય. પોતાના વ્યવહારમાં જ જો દોષ સામાના જોવાની ટેવ હોય તે! એ ખીજા ગરીબ-સામાન્ય-મધ્યમ માણસને દેશના કઈ આપવાના ! શ્રીમતાના જ દોષ જોવાની આપે ને ?
આચાય દેશ કાળને ચિત દેશના આપે, અને યથાસૂત્ર અર્થાત સૂત્રાનુસાર યાને આગમમાં લખ્યા મુજબની દેશના આપે, ઘરનુ કાંઈ કહેવાનું નહીં; તેમજ રાસ બાળ મધ્યમ કે તત્વજ્ઞની કક્ષા જોઇ એને અનુરૂપ જ દેશના આપવાનું કહ્યું તો સામાની કક્ષા મહારની દેરાના હિ આપવાની, કેમકે ‘ધર્માન્જી’ શાસ્ત્ર કહે છે કે પરસ્થાન દેશના પાપ દેશના' શ્રોતા મા કક્ષાના હોય તા એમને સદ્ આચારાની દેશના આપવી જોઇ એ. ત્યાં જે ભાવપ્રધાન દેશના અપાય, તે ભલે એ ભાવ શાસ્ત્રીય શાસ્ત્રોક્ત હોય છતાં એ દેશના પાપ દેશનારૂપ કહેવાય, માટે દેશના આગમે કહેલી રીતથી આપવી જોઈ એ મૂળ આલમન જિન-આગમ છે, તેને અવલખીને જ આચાય દેશના આપતા આવ્યા છે માટે શાસન કર્યુ છે.
66
આજે કેટલાક કહે છે, અમુક મમતની શાસ્ર ના પાડે છે, પણ તે શાસુ-રચનાના કાળમાં ખરાખર હશે, કિન્તુ આ કાળમાં ખરાખર નહિ ’-આમ શાસ્ર ઉડાવવાનું થાય તે શાસનના અંત આવી જાય. શાસ્ત્રના આગમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org