________________
આચાર્ય
જૈનાચાર્યની દેશના રંકથી માંડીને રાયને ઠારનારી હેય, બાળનારી નહિ. - આચાર્ય થયા તે શ્રાવકમાંથી થયા પહેલાં સાધુ, પછી પદસ્થ, પછી આચાર્ય બન્યા. સારા શ્રાવકપણામાં ય આ વિવેક હોય છે કે આપણું સંપર્કમાં આવેલાના હિયાના કષાયોને ઠારવા પણ હિયાં બાળવા નહિ; તો શ્રાવકપણેથી આ વિવેક લઈને આવેલ મુનિ મહાત્મા આચાર્ય પદ સુધી પહોંચનાર બને, તો તે શું મહા વિવેક ન જાળવે?
ઉદાહરણ-જન્મીને તરત અમ કરનાર નાગકેતુના પહેલાના ખેડુતપુત્રના ભવમાં તેની સાવકી માતા ત્રાસ દેતી હતી. તે મિત્રની સલાહ લેવા ગયે કે “આ સ્થિતિમાં મારે શું કરવું ? ” તો મિત્રે તેને બાળે નહી પણ કર્યો, એમ ન કહ્યું કે તારામાં કોઈ જોરર છે કે નહિં ? લે બુધું ને બાપાની એ નવી સામે ઊભો થઈ જા. 25 એમ ન કહેતાં એમ કહ્યું, “એ તને કેમ સતાવે છે? કારણ, તે પૂર્વ ભવે તપ નથી કર્યો માટે, તપ ન કરનારને પરાભવતિરસ્કાર પામવા પડે છે ને અહીં પણ તપ નહિ કરે, તો આગળના ભવની સ્થિતિ વિચાર.પેલે કહે “એમ? તો શું તપ કરું?
તપસ્યા અનેક પ્રકારે છે. પહેલાં મંગળમાં અહમ લગાવ, નજીકમાં પર્યુષણ આવે છે એમાં લાટ ત્રણ ઉપવાસ કર.'
આ પ્રમાણે–આત્મ-કલ્યાણનો રસ્તો બતાવી મિત્ર નાગકેતુના જીવને ઠાર્યો,
તો એ અઠમની ભાવનામાં માર્યો ને ચરમ શરીરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org